શોધખોળ કરો

Gandhinagar Municipal Corporation election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે આવશે પરીણામ ?

રાજ્ય ચૂંટણી આયોગે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખ જાહેર કરતા  ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે.

ગાંધીનગરઃ કોરોનાનું સંક્રમણ ઘટતા હવે રાજ્યમાં ફરીથી ચૂંટણીનો માહોલ જામ્યો છે. કોરોનાની બીજી લહેરને લીધે મોકૂફ રાખવામાં આવેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ છે. 3 ઓક્ટોબરે મનપાની ચૂંટણી માટે મતદાન થશે. 5 ઓક્ટોબરના દિવસે પરીણામ જાહેર કરવામાં આવશે. 

રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે પત્રકાર પરિષદ કરી આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ગાંઘીનગર મનપા ચૂંટણીનું મતદાન 3 ઓક્ટોબરના સાંજે 6 વાગ્યા સુધી કરી શકાશે. દરમિયાન કોરોનાના કારણે તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.  5 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મનપા ચૂંટણીનું પરીણામ જાહેર કરવામાં આવશે. 

આ છે ચૂંટણીનો કાર્યક્રમ

ચૂંટણી જાહેરાતની તારીખઃ 6 સપ્ટેમ્બર
જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખઃ 13 સપ્ટેમ્બર
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખઃ 18 સપ્ટેમ્બર
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 20 સપ્ટેમ્બર
ઉમેદવારો પાછી ખેંચાવાની તારીખઃ 21 સપ્ટેમ્બર
મતદાન તારીખઃ 3 ઓક્ટોબર
પુનઃમતદાનની તારીખ જો જરૂર પડી તોઃ 4 ઓક્ટોબર
મતગણતરી તારીખઃ 5 ઓક્ટોબર
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખઃ 8 ઓક્ટોબર

13 ઓક્ટોબરના રોજ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.  આજથી જ ગાંધીનગરમાં આચારસંહિતા લાગુ થઈ જશે. 

ગાંધીનગર મહાનગર પાલિકાની સાથે ઓખા નગરપાલિકા, થરા નગરપાલિકાની પણ ચૂંટણી જાહેર કરાઈ હતી.  રાજ્ય ચૂંટણી આયોગે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખ જાહેર કરતા  ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે.

રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થશે. કોરોનાની ગાઇડલાઇન સાથે ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. તો સવારે 7 વાગ્યાથી સાંજે 6 કલાક સુધી મતદાન થશે. ઇન્ટરનેટ ઉમેદવારી ભરવાની સુવિધા પણ ઉમેદવારોને આપવામાં આવશે. 

નોંધનીય છે કે અગાઉ ગાંધીનગર મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયના કાર્યક્રમ અનુસાર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 18 એપ્રિલના રોજ મતદાન થવાનું હતું અને 20 એપ્રિલના રોજ મતગણતરી યોજાવાની હતી પરંતુ કોરોનાના કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ગાંધીનગર મહાનગર પાલિકાની સાથે ઓખા નગરપાલિકા, થરા નગરપાલિકાની પણ ચૂંટણી જાહેર કરાઈ હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget