શોધખોળ કરો

Gandhinagar: 15 ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે “લિવેબલ સીટીઝ ઓફ ટુમોરો” પર પ્રી-વાઈબ્રન્ટ સમિટ, જાણો

ગુજરાતમાં આગામી દિવસોમાં વિકાસની હરણફાળ ભરવા માટે તૈયાર છે, આગામી દિવસોમાં ગુજરાતમાં એક પછી એક મોટા એમઓયુ થવાના છે

Pre Vibrant Summit, Gandhinagar News: ગુજરાતમાં આગામી દિવસોમાં વિકાસની હરણફાળ ભરવા માટે તૈયાર છે, આગામી દિવસોમાં ગુજરાતમાં એક પછી એક મોટા એમઓયુ થવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં હવે આગામી 15મી ડિેસેમ્બરે એક સેમિનારનુ ઉદઘાટન થઇ રહ્યુ છે, જેમાં “લિવેબલ સીટીઝ ઓફ ટુમોરો” પર મેગા પ્રી-વાઈબ્રન્ટ સમિટ યોજાશે. 

ગાંધીનગરમાં આગામી 15મી ડિસેમ્બરે મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં 15 ડિસેમ્બરે “લિવેબલ સીટીઝ ઓફ ટુમોરો” પર પ્રી-વાઈબ્રન્ટ સમિટ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સેમિનારનું ઉદ્ઘાટન કરશે, આમાં 100 મીટરથી વધુની ઊંચાઈના 7 આઇકૉનિક બિલ્ડીંગ અંગે MOU પણ આ સેમિનારમાં થશે. આ તમામ ઊંચા આઇકૉનિક 7 બિલ્ડીંગ અમદાવાદમાં બની રહી છે, અમદાવાદમાં 4 હજાર કરોડના ખર્ચે 7 આઇકૉનિક બિલ્ડીંગ આગામી સમયમાં બનશે. અત્યારના સમયમાં 48% શહેરીકરણ સાથે ગુજરાત “લિવેબલ સીટીઝ ઓફ ટુમોરો” બનવા તરફ આગળ વધી રહ્યું છે  

“લિવેબલ સીટીઝ ઓફ ટુમોરો” સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોર પણ ઉપસ્થિત રહેશે, આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ, ઉદ્યોગ અગ્રણીઓ, શિક્ષણવિદો, સરકારી અધિકારીઓ સહિત 800થી વધુ વૈશ્વિક સહભાગીઓ હાજર રહેશે. આ પ્રી-વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાતના તમામ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હાજર રહેશે. સિટી પ્લાનર અને બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા બિલ્ડર અને વેવલપર્સ આ કાર્યક્રમમાં જોડાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ

Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત

SEBI: માધબી પુરી બુચ વિરુદ્ધ FIR પર સેબીનો જવાબ, કહ્યુ- કોર્ટના આદેશને પડકારીશું

'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ વેચો છો બાપ-દાદાની જમીન?Hun To Bolish :  હું તો બોલીશ : બેફામ ડ્રાઈવરChhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો સમાજે કર્યો બહિષ્કારAnand Samuh Lagna Controversy: રાજકોટ બાદ આણંદમાં સમૂહ લગ્ન આવ્યા વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત
Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત
SEBI: માધબી પુરી બુચ વિરુદ્ધ FIR પર સેબીનો જવાબ, કહ્યુ- કોર્ટના આદેશને પડકારીશું
SEBI: માધબી પુરી બુચ વિરુદ્ધ FIR પર સેબીનો જવાબ, કહ્યુ- કોર્ટના આદેશને પડકારીશું
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા

'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ

ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો 

Embed widget