શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં 95 માં ગરીબ કલ્યાણ મેળા યોજાશે, 33 જિલ્લીમાં યોજનાર મેળામાં 12 લાખની સહાય આપવમાં આવશે
ગાંધીનગરઃ રાજયભરમાં ગુરુવારથી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થશે. રાજયમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના નવમા તબક્કામાં 33 જિલ્લાઓમાં 95 મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ વર્ષે 12 લાખ લાભાર્થીઓને 32 હજાર કરોડની સહાય આપવામાં આવશે. રાજયના પંચાયતમંત્રી જંયતિ કવાડીયાએ માહિતી આપતાં જણાવ્યુ હતુ કે, આ વર્ષે ત્રણ તબક્કામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 29 અને 30 સપ્ટેમ્બર તેમજ 6 ઓકટોબરના રોજ યોજવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement