શોધખોળ કરો
Advertisement
ગાંધીનગરઃ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષાની તારીખમાં ફેરફાર, જાણો કઇ તારીખે યોજાશે મુખ્ય પરીક્ષા?
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની નવી તારીખો જાહેર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગાંધીનગર:ગુજરાત જાહેર સેવા આયોગે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો હતો. જીપીએસસીના અધ્યક્ષ દિનેશ દાસાએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની નવી તારીખો જાહેર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાએ ટ્વિટ કરી કહ્યુ હતું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખ 17 નવેમ્બર જાહેર કરી છે. જીપીએસસી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ-3ની મુખ્ય પરીક્ષા 17 નવેમ્બરના બદલે હવે 24 નવેમ્બર અને એક ડિસેમ્બરેના રોજ યોજાશે.STI mains : As Gujarat Gaun Seva Pasandgi Mandal has declared #BinSachivalaya clerk exam on 17/11/2019, the Gujarat Public Service Commission would conduct State Tax Inspector, Class-3 ( Advt. No. 80/2018-19 ) main exams on 24/11/2019 and 1/12/2019.
— Dinesh Dasa (@dineshdasa1) October 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement