શોધખોળ કરો

ગુજરાતમાં 77 IAS અધિકારીઓની કરાઈ સામૂહિક બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી?

સુરત કલેક્ટર ધવલ પટેલની ગુડાના સીઇઓ તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ મિશ્ન, ગાંધીનગરના મિશન ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલની મહેસાણાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કચ્છ કલેકટર પ્રવિણા ડી.કે ની બદલી. પંચમહાલ ગોધરા થઈ બદલી.

ગુજરાતમાં 77 IAS અધિકારીઓની કરાઈ સામૂહિક બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી?ગાંધીનગરઃ ગુજરાતમાં એક સાથે 77 IAS ઓફસિર્સની સાગમટે બદલી કરવામાં આવી છે. સુરત કલેક્ટર ધવલ પટેલને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે. જ્યારે રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ મિશ્ન, ગાંધીનગરના મિશન ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલની મહેસાણાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કચ્છ કલેકટર પ્રવિણા ડી.કે ની બદલી. પંચમહાલ ગોધરા થઈ બદલી. કચ્છમાં સુજન જેન્તીભાઇ મયાત્રા કચ્છ કલેકટર તરીકે આવશે. GSRTCના MD એસ.જે.હૈદરની શિક્ષણ વિભાગમાં અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત એમ.એ પંડ્યા દેવભૂમિ દ્વારકાના નવા કલેક્ટર બન્યા છે.  બી.જી પ્રજાપતિની આણંદના DDO તરીકે બદલી કરવામાં આવી છે. સૌરભ પારઘીની જામનગર કલેક્ટર તરીકે બદલી કરાઇ છે. અજય પ્રકાશની આરોગ્ય કમિશનર તરીકે બદલી કરાઇ છે. ગૌરાંગ મકવાણાની અમરેલી કલેક્ટર તરીકે બદલી કરાઇ છે

એસ.કે. હૈદરની ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવ તરીકે નિમણૂક કરાઈ છે. હર્ષદ પટેલને GSRTCના એમ.ડી. તરીકે નિમણૂક અપાઇ છે. પી. ભારતી લેબર કમિશ્નર બન્યા છે. આર.બી. બારડ બરોડા કલેકટર તરીકે નિમણૂક થઈ છે.  આદ્રા અગ્રવાલ રિલીફ કમિશ્નર બન્યા છે.  રવિ શંકર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચીફ એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક થઈ છે.  અંજુ શર્માની રોજગાર વિભાગમાં બદલી થઇ છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Embed widget