શોધખોળ કરો

Gujarat Assembly: ગુજરાત સરકારને સ્ટેમ્પ અને દસ્તાવેજ નોંધણી પેટે કેટલા કરોડની થઈ આવક ?

2021ના વર્ષ કરતા વર્ષે 2022માં 28 ટકા આવકમાં વધારો થયો છે. વર્ષે 2023માં 25 ટકા વધુ આવક થવાનો રાજય સરકારનો અંદાજ છે.

Gujarat Assembly: હાલ ગુજરાત વિધાસભાનું સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં રજૂ થયેલી માહિતી પ્રમાણે, રાજ્ય સરકારને સ્ટેમ્પ અને દસ્તાવેજ નોંધણી પેટે કરોડોની આવક થઈ છે. છેલ્લા બે વર્ષે માં 18 હજાર 409 કરોડની આવક થઈ છે, 2021ના વર્ષ કરતા વર્ષે 2022માં 28 ટકા આવકમાં વધારો થયો છે. વર્ષે 2023માં 25 ટકા વધુ આવક થવાનો રાજય સરકારનો અંદાજ છે.

સચિવથી લઈને પટાવાળા સુધીની ખાલી જગ્યાઓ

રાજ્યના સામન્ય વહીવટ વિભાગમાં મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓ છે. સચિવથી લઈને પટાવાળા સુધીની ખાલી જગ્યાઓ છે. સામન્ય વહીવટ વિભાગમાં 268 જગ્યાઓ ખાલી હોવાનું સરકારે વિધાનસભામાં જણાવ્યું છે.

આ શહેરોની સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પસંદગી

રાજ્યના અમદાવાદ, ગાંધીનગર,  સુરત, વડોદરા, રાજકોટ અને દાહોદ શહેરની સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત આ શહેરોની પસંદગી કરવામાં આવી છે. રાજ્યના આ શહેરોમાં કરોડોની ગ્રાન્ટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત અમદાવાદ શહેરને 459.34 કરોડ, ગાંધીનગર શહેરને 315.305 કરોડ આપવામાં આવ્યા છે, જ્યારે રાજકોટ શહેરને 386.76 કરોડ, સુરત શહેરને 490 કરોડ, દાહોદ શહેરને 293 કરોડ અને વડોદરા શહેરને 382 કરોડ આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા 2 હજાર 326 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કેટલી બસ ભાડે લીધી

કોંગ્રેસના સભ્ય ડો. કિરીટ પટેલે વિધાનસભામાં પ્રશ્ન કર્યો કે, છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના રાજ્યમાં કાર્યકમ માટે આમ જનતાને લાવવા-લઈ જવા માટે કુલ કેટલી બસો ભાડે આપવામાં આવી હતી ? એસટી બસને કેટલું ભાડું આપવામાં આવ્યું છે અને ભાડાની રકમ હજુ કેટલી આપવાની બાકી છે ? એક એસટી બસ દીઠ કિલોમીટર કેટલું ભાડું ચૂક્વ્યુ છે.જેના જવાબમાં જણાવાયું છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના જાહેર કાર્યકમમાં કુલ 34 હજાર 614 બસોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર કુલ 56 કરોડ 1 લાખ 22 હજાર 120 રૂપિયા જમા કરાવ્યા છે, જ્યારે હજુ 53 કરોડ 81 લાખ 21 હજાર 895 રૂપિયા રકમ હજુ એસટી વિભાગે સરકાર પાસેથી વસુલવાની બાકી છે.

રાજ્યમાં ૧૪માં નાણાપંચના કામો સત્વરે પૂર્ણ કરાશે: પંચાયત રાજય મંત્રી બચુભાઈ ખાબડ

રાજ્યના પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું છે કે, રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિકાસ કામોનું પારદર્શી રીતે આયોજન થાય તે માટે કેન્દ્રના પંચાયતીરાજ મંત્રાલય દ્વારા ઈ-પંચાયત મિશન મોડ હેઠળ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ પર સંપૂર્ણ પારદર્શી રીતે વિકાસના કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આજે વિધાનસભા ખાતે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતને ફાળવેલ ગ્રાન્ટના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી ખાબડે ઉમેર્યું કે, ગીર સોમનાથ જિલ્લામાં ૧૪માં નાણાપંચ અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માં ૪૯૮.૨૫ લાખ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૧૯.૧૦ લાખની ગ્રાન્ટ છેલ્લા બે વર્ષમાં ફાળવવામાં આવી છે.જેમાંથી વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૯૮.૪૪. લાખ અને ૨૦૨૨- ૨૩માં ૯૨.૭૨ લાખની ગ્રાન્ટ વપરાઈ છે. જ્યારે વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૧૯૯.૮૪ લાખ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૪૨૬.૩૮ લાખની ગ્રાન્ટ વણ વપરાયેલ છે.વણ વપરાયેલ ગ્રાંટનું મહત્વનું કારણ દેશમાં આવેલી વૈશ્વિક મહામારી કોરોના, ચૂંટણીની આચારસંહિતાના પરિણામે વણ વપરાઈ છે. આ કામો હવે સત્વરે હાથ ધરીને પૂર્ણ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
Embed widget