શોધખોળ કરો

ભાજપના જિલ્લા પ્રમુખે આડેધડ હોદ્દા આપવા માંડતા CR પાટીલે શું કર્યું ફરમાન? જાણો કોણ છે આ નેતા?

પાટણ ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે આડેધડ હોદ્દા આપવાનું શરૂ કરતાં વિવાદ સર્જાયો હતો. જેને કારણે આ વરણીઓ રદ કરવી પડી છે. સી.આર. પાટીલની સૂચનાને પગલે તમામ વરણીઓ રદ કરવામાં આવી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જિલ્લા પ્રમુખોની વરણી કર્યા પછી જિલ્લા પ્રમુખો દ્વારા સ્થાનિક સ્તરે હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ જિલ્લામાં જિલ્લા ભાજપ પ્રમુખ સ્થાનિક સ્તરે હોદ્દેદારોની વરણીને લઈને વિવાદમાં સપડાયા છે. વિવાદ પછી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૂચનાને પગલે તમામ વરણીઓ રદ કરવામાં આવી છે. પાટણ ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે આડેધડ હોદ્દા આપવાનું શરૂ કરતાં વિવાદ સર્જાયો હતો. જેને કારણે આ વરણીઓ રદ કરવી પડી છે. તેમણે પાટણ જિલ્લાના મંડલના પ્રમુખ/મહામંત્રીની જાહેરાત કરી હતી. ઉપરાંત જિલ્લાના મંડલના સાંતલપુર તાલુકો,સરસ્વતી તાલુકો,સિધ્ધપુર શહેર,સિધ્ધપુર તાલુકાના પ્રમુખ/મહામંત્રીની અને સમી તાલુકના મહામંત્રીની પણ જાહેરાત કરી હતી. જોકે, તમામ હોદેદારોની નિમણૂકની જાહેરાત બાદ ગણતરીના કલાકોમાં આ નિમણૂકો રદ કરવી પડી છે. ભાજપ પ્રમુખે મીડિયા ગ્રુપમાં તમામ નિમણુંકો રદ્દ કર્યાનું જાહેર કર્યું હતું. પ્રદેશ સંગઠન સાથે સંકલનનો અભાવ હોવાની મીડિયા કન્વીનરે એબીપી અસ્મિતાને જાણકારી આપી હતી. સંકલન વગર જાહેરાત કરી હતી અને અન્ય સમાજ નિમણૂકથી રહી જતા નારાજગી હોઈ હાલ પૂરતી નિમણૂકો રદ્દ કરી હોવાનું પ્રમુખે જણાવ્યું હતું. નારાજ સમાજના હોદ્દેદારોનો સમાવેશ કરી ફરી જાહેરાત કરાશે, તેમ પણ પ્રમુખ જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget