શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાત પેટાચૂંટણીઃ સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર ભાજપમાંથી કોણ કોણ છે ટિકિટ માટેના દાવેદાર? જાણો વિગત
લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણા ભાજપના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ ઉપરાંત 3 નામોની લીંબડી બેઠક માટે પેનલ બનાવવામાં આવી છે.
![ગુજરાત પેટાચૂંટણીઃ સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર ભાજપમાંથી કોણ કોણ છે ટિકિટ માટેના દાવેદાર? જાણો વિગત Gujarat by poll 2020 : Watch Limbadi seats of Surndranagar BJP panel candidate list ગુજરાત પેટાચૂંટણીઃ સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર ભાજપમાંથી કોણ કોણ છે ટિકિટ માટેના દાવેદાર? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/05152434/BJP.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસમાંથી કોને કોને ટિકિટ આપવામાં આવે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. ગઈ કાલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઇ હતી. ગઈ કાલે લીંબડી, ગઢડા અને ડાંગ બેઠક પર ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાયની પાંચ બેઠકો પર કોંગ્રેસ છોડીના ભાજપમાં જોડાયેલા પાંચ પૂર્વ ધારાસભ્યોને ટિકિટ મળવાની પૂરી શક્યતા છે.
લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણા ભાજપના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ ઉપરાંત 3 નામોની લીંબડી બેઠક માટે પેનલ બનાવવામાં આવી છે. જેમાં મહિલા મોરચાના પ્રમુખ મંજુલાબેન ધાડવી અને પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડનું નામ પણ પેનલમાં છે. સોમાભાઈ પટેલનો વિકલ્પ પણ ભાજપ પ્રવેશ બાદ નકારી ન શકાય.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)