શોધખોળ કરો

રૂપાણી કેબિનેટનું વિસ્તરણઃ જવાહર ચાવડા- યોગેશ પટેલ- ધર્મેન્દ્રસિંહે લીધા મંત્રી તરીકેના શપથ

ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાએ કેબિનેટ મંત્રી અને યોગેશ પટેલ-ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા.

ગાંધીનગરઃ આજે રૂપાણી સરકારના મંત્રી મંડળનું  વિસ્તરણ થયું છે. ગઈકાલે જ ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. જવાહર ચાવડા પછી રાજ્યપાલ ઓ.પી. કોહલીએ યોગેશ પટેલને મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા. યોગેશ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા હતા. આ સિવાય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ મંત્રી તરીકેના શપથ લીધા હતા.શપથવિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. યોગેશ પટેલે લીધા રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ નીતિન પટેલે જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીના મંત્રીમંડળમાં વધુ ત્રણ મંત્રીઓનો સમાવેશ થયો છે. કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડા અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યોગેશ પટેલે શપથ લીધા છે. હજુ સુધી તેમને ખાતાની ફાળવણી કરવામાં આવી નથી. સી.કે. રાઉલજીના નામની ચર્ચા પણ હતી. જોકે, તેમણે શપથ લીધા નથી. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ ભાજપના સૌથી સિનિયર ધારાસભ્ય ગણાય છે. તેઓ સતત પાંચ ટર્મથી ચૂંટાતા આવ્યા છે. એટલું જ નહી તેઓ સંસદીય સચિવ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. માણાવદર બેઠક પરથી ચાર ટર્મના ધારાસભ્ય રહી ચૂકેલા કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં  આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

Embed widget