શોધખોળ કરો
Advertisement
રૂપાણી સરકારે આ ત્રણ IPS અધિકારીઓને DGP કક્ષાનું પ્રમોશન આપ્યું, જાણો વિગતો
ગુજરાત કેડરના ત્રણ IPS અધિકારીને DGP કક્ષાનું પ્રમોશન આપવામાં આવ્યું છે.
ગાંધીનગર: ગુજરાત કેડરના ત્રણ IPS અધિકારીને DGP કક્ષાનું પ્રમોશન આપવામાં આવ્યું છે. અતુલ કરવાલ, પ્રવીણ સિંહા અને વિવેક શ્રીવાસ્તવને DGP કક્ષાનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં અતુલ કરવાલ અને પ્રવીણ સિન્હા બંને ગુજરાત 1988 કેડરના IPS છે. વિવેક શ્રીવાસ્તવ ગુજરાત 1989ની બેંચના IPS અધિકારી છે.
અતૂલ કરવાલ 1988 બેંચના ગુજરાત કેડરના IPS અધિકારી છે. તેમણે BE(મેકેનિકલ એન્જિનિયરિંગ)નો અભ્યાસ કર્યો છે. અતુલ કરવાલે પોલીસ અધિક્ષક તરીકે વલસાડ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને મહેસાણા જિલ્લામાં કામગીરી બજાવી છે. વર્ષ 1998થી 2002 સુધી હૈદરાબાદના સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમીના નિર્દેશક પણ રહ્યા હતા. સાથે IPS અધિકારીઓની 4 બેંચનું પ્રશિક્ષણ પણ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement