શોધખોળ કરો

રૂપાણી સરકાર આ કાર ખરીદવા માટે આપશે 1.5 લાખ રૂપિયાની સબ્સિડી, જાણો બીજા શું થશે મોટા ફાયદા?

હવે ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર 1.5 લાખ રૂપિયાની સરકાર સબ્સિડી આપશે. તેમજ ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા પર 20 હજાર રૂપિયાની સબ્સિડી મળશે. 

ગાંધીનગરઃ ગુજરાત સરકારે આજે ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની પોલીસી જાહેર કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં આ પોલીસીની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રકારની પોલિસી બનાવનાર પ્રથમ સ્ટેટ છે. આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હિકલ વાપરતા થાય તે અંગે પોલિસી જાહેર કરશે. હવે ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર 1.5 લાખ રૂપિયાની સરકાર સબ્સિડી આપશે. તેમજ ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા પર 20 હજાર રૂપિયાની સબ્સિડી મળશે. 

તેમણે જણાવ્યું હતું કે, આ પોલિસી આવનારા 4 વર્ષ માટે અમલ રહેશે. ઇલેક્ટ્રિક વ્હીકલ લોકો વધુ વાપરતા થાય તે હેતુ છે. 2, 3 અને 4 વ્હીલરનો આ પોલિસીમાં સમાવેશ કરાશે. આ પોલિસીથી 6 લાખ ટન કાર્બન ઉતન્ન થતો અટકશે. તેમણે જાહેરાત કરી હતી કે, 2 વ્હીલરમાં 20 હજાર સબસિડી, 3 વ્હીલરમાં 50 હજાર સબસિડી અને 4 વ્હીલરમા 1.50 લાખ રૂપિયાની સબસિડી આપીશું. 

તેમણે જણાવ્યું હતું કે, આમા ચાર્જીંગ સ્ટેશન બનાવવાં પડશે. ચાર્જીગ સ્ટેશનો પર કેપિટલ સબસિડી આપીશું. હોટેલ જેવા સ્થળો પર ચાર્જીગ સ્ટેશન બનાવવામા આવશે. 500 જગ્યા પર ગુજરાત મા ચાર્જીગ સ્ટેશન બનાવવાનું આયોજન છે. આપડી ધરણાં છે કે 1.15 લાખ સ્કૂટર 75 હજાર રીક્ષા અને 25 હજાર કાર ટૂંક સમયમાં શરૂ થાય. સબસિડી પ્રતિ કિલો વોટ પ્રમાણે આપવામા આવશે. 250 જેટલા ચરજીગ સ્ટેશન હાલ મજૂર થઁયેક છે બાકીના 250 કેટલા નવા ઉભા કરીશું.25 ટકા સબસિડી 10 લાખ ની મર્યાદામાં આપવામા આવશે.

Gujarat Election 2022 : કોંગ્રેસના નેતાઓની ખાનગી જગ્યાએ બેઠક મળતાં ચકચાર, પાછળના દરવાજેથી કયા નેતાએ લીધી એન્ટ્રી?

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસમાં બેઠક પોલિટિક્સનો દૌર યથાવત છે. અમદાવાદમાં ખાનગી જગ્યાએ કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. કોંગ્રેસના ટીમ Bના નેતાઓની બેઠક મળી હતી. 

બેઠકમાં હાજરી આપવા માટે  ગૌરવ પંડ્યા, બીમલ શાહ બંને નેતા નરેશ રાવલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. એકબાદ એક નેતાઓ નરેશ રાવલના ઘરે પહોંચી રહ્યા છે. પાછળના ગેટથી શૈલેષ પરમાર પણ પહોંચ્યા હતા. જગદિશ ઠાકોર અને પ્રદિપ દવે પણ પહોંચ્યા ચે. વિરજી ઠુમ્મર પણ બેઠકમાં પહોંચ્યા છે. 

આ ઉપરાંત હિમાંશુ વ્યાસ, રાજુ પરમાર, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ભીખાભાઈ જોશી સહિતના નેતાઓ એકત્રિત થયા છે. જોકે, કયા મુદ્દે બેઠક મળી રહી છે તે જાણી શકાયું નથી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Embed widget