શોધખોળ કરો

સરકારી નોકરી મેળનાર ઉમેદવાર માટે રાજ્ય સરકારે બનાવી નીતિ,જાણો

ગાંધીનગરઃ સરકારી નોકરીની ઇચ્છા રાખનાર ઉમેદવાર કોઇ ગુનાહીત ઇતિહાસ ધરાવતો હશે કે, ચારિત્ર્યની દ્રષ્ટીએ સારુ વ્યક્તિત્વ નહી ધરાવતો હોય તો તેને સરકારી નોકરી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેમ કે, રાજ્ય સરકાર આ અંગે નિયમ બનાવ્યો છે. સરકારી નોકરીમાં પસંદગી પામનાર ઉમેદવારની ચારિત્ર્યની અને ઇતિહાસની તપાસ કવરામાં આવશે. ચારિત્ર્ય અંગેની સર્ટિફિકેટ આપનો અધિકાર કલેક્ટર, પોલીસ કમિશ્નર અને ડીજીપીને અધિકાર આપવામાં આવ્યા છે. જો કોઇ ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હશે તો તેને સરકારી નોકરી મેળવવામાં મુશ્કેલી થઇ શકે છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં નોકરી અંગેની જાહેરાત બહાર પડતી હોય છે. જેમા લાખોની સંખ્યામાં યુવાનો ઉમેદવારી નોધાવતા હોય છે. જેમાથી ઘણા લોકો ગુનાહિત ઇતિહાસ ધરવાતા હોય છે. સરકારી નોકરી મેળવનાર ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ના ધરાવતો હોય તે હેતુથી આ નીતિ બનાવામાં આવી હોવાનું જાણકારોનું મા્નવું છે. સરકારની આ નીતિ આવવાથી ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ વધી શકે છે. કેમ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવાર ખોટા સર્ટિફિકેટ બનાવવા માટે મોટી રકમની ચુકવણી કરવા પણ તૈયાર થઇ શકે છે. જેના લીધે ભવિષ્યમાં આ નીતિના કારણે સરકારી નોકરી મેળવનાર ઉમેદવાર ભ્રષ્ટાચાર પણ કરી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત

આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર

શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!

ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં

પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ

મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!

'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ

Embed widget