શોધખોળ કરો

વરસાદથી રાજ્યમાં કેટલા રસ્તા છે બંધ ? કયા જિલ્લામાં છે સૌથી વધારે અસર, જાણો વિગત

રાજ્યમાં વહેલી સવારથી અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રાજ્યમાં 57 રસ્તા બંધ છે.

ગાંધીનગર:  રાજ્યમાં ચોમાસું જામ્યું છે. આજે રાજ્યમાં વહેલી સવારથી અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. સવારે 8.00 વાગ્યાથી બપોરે 2.00 વાગ્યા સુધી રાજ્યમાં 25 ઠેકાણે 1 ઇંચથી વઘુ વરસાદ વરસ્યો છે, જયારે વલસાડના કપરાડામાં 8 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે રાજ્યમાં 57 રસ્તા બંધ છે. વરસાદથી રાજ્યમાં કેટલા રસ્તા છે બંધ ? કયા જિલ્લામાં છે સૌથી વધારે અસર, જાણો વિગત સૌથી વધારે બંધ રસ્તા વલસાડ જિલ્લાના છે. વલસાડના 33, ડાંગના 9, તાપીના પાંચ રસ્તા બાંધ છે. જ્યારે છોટાઉદેપુરમાં 2 રસ્તા બંધ છે. વરસાદના કારણે રાજ્યમાં અનેક જગ્યાએ વીજ પ્રવાહને અસર થઈ છે. વરસાદથી રાજ્યમાં કેટલા રસ્તા છે બંધ ? કયા જિલ્લામાં છે સૌથી વધારે અસર, જાણો વિગત રાજ્યમાં 59 ગામોને વીજળીની અસર થઈ છે. જે ગામડામાં વીજળીની અસર થઈ છે ત્યાં પૂરવઠો સત્વરે ચાલુ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget