શોધખોળ કરો

માણસાઃ ગૃહમંત્રી અમિત શાહ કુળદેવીના ચરણોમાં, નવરાત્રીના બીજા દિવસે સહપરિવાર કરી પૂજા

નવરાત્રીના બીજા દિવસે અમિત શાહ સહપરિવાર માણસા પહોંચ્યા હતા. તેમણે અહી કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યાં હતા

નવી દિલ્હીઃકેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ હાલમાં ગુજરાતના પ્રવાસે છે. નવરાત્રીના બીજા નોરતે અમિત શાહ પરિવાર સાથે પૈતૃક ગામ માણસા પહોંચ્યા હતા અને કુળદેવીના દર્શન અને આરતી કરી હતી. નોંધનીય છે કે અમિત શાહ નવરાત્રી દરમિયાન અચૂક માણસા આવી પોતાની કુળદેવી બહુચર માતાજીના દર્શન કરે છે. મળતી જાણકારી અનુસાર, નવરાત્રીના બીજા દિવસે અમિત શાહ સહપરિવાર માણસા પહોંચ્યા હતા. તેમણે અહી કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યાં હતા અને આરતી ઉતારી હતી. અમિત શાહ સાથે આરતીમાં તેમનો પુત્ર જય શાહ પણ જોડાયો હતો. દર વર્ષે નવરાત્રિમાં અમિત શાહ માણસામાં માતાજીની આરતી કરવા માટે આવતા હોય છે. આ અગાઉ અમિત શાહે અમદાવાદના વસ્ત્રાલ ખાતે આયોજિત આરએએફ (RAF) (રેપિડ એક્શન ફોર્સ)ની ર૭મી વર્ષગાંઠની ઉજવણીના આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. બાદમાં નવા વાડજ ખાતે સાબરમતી વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નશામુક્ત ગુજરાત' માટે સરકારનું મોટું પગલુ, તમામ 34 જિલ્લા હૉસ્પિટલોમાં શરૂ થશે નશામુક્તિ કેન્દ્રો

પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી રાજ્યમાં બનશે બે 'એર-ફિલ્ડ રબર ડેમ', 161 કરોડથી વધુનો થશે ખર્ચ

ખેડૂતોનું હિત અમારી પ્રાથમિકતા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂત આંદોલનને લઈ આપ્યું મોટું નિવેદન

જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર

Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ

IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર

શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું

Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ

Embed widget