શોધખોળ કરો

સરકારની વિધાનસભામાં સ્ફોટક કબૂલાત, રાજ્યમાં દર મિનિટે પકડાય છે વિદેશી દારૂની બોટલ

ગાંધીનગરઃ રાજ્યમાં ગત એક વર્ષમા જ વિદેશી દારૂની 6,05,797થી વધુ બોટલો પકડાઈ છે. આ અંગેની જાણકારી ખુદ ગૃહ રાજ્યમંત્રી જ પ્રશ્નોત્તરી કાળમાં આપી હતી. 'કોઈ ચમરબંધીને નહિ છોડીયે, ફલાણું કરીશું અને ઢીંકણા પગલાં લઈશું'- તેવી ખોખલી વાતો કરનારી સરકાર ખુદ વિધાનસભામાં આ કબૂલાત કરી હતી. વાંચોઃ આજે STમાં મુસાફરી કરવાનું વિચારો છો તો પડી શકે છે મુશ્કેલી, 45,000 કર્મચારીઓ ગયા માસ સીએલ પર આ મામલે વિધાનસભા પ્રશ્નોતરીકાળમાં જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ રાજ્યમાં પકડાયેલા દારુના જથ્થા વિશે પ્રશ્ન કર્યો હતો. જેમાં જવાબ આપતાં ગૃહમંત્રીએ કહ્યું કે એક વર્ષમાં 6,05,797થી વધુ વિદેશી દારૂની બોટલ પકડાય છે. વાંચોઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પરેશ ધાનાણીની ટિપ્પણીને લઇને હોબાળો, એક દિવસ માટે કરાયા સસ્પેન્ડ આ મામલે વધુ પ્રકાશ પડતા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની 32 ચેકપોસ્ટ પરથી 1 જાન્યુઆરી 2018થી 1 ડિસેમ્બર 2018 સુધીમાં 6,05,797 ભારતીય બનાવટનો વિદેશી દારુની બોટલ પકડાય છે. અર્થાત્ દર મિનિટે વિદેશી દારુની એક બોટલ પકડાય છે. આ સાથે અગાઉના વર્ષ-2017માં 4,58,930 બોટલ પકડાય હતી જે ગત વર્ષની સરખામણીએ 2 લાખ બોટલ વધુ છે.

ટોપ સ્ટોરી

Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
ગુજરાત ST નિગમે તોડ્યા તમામ જૂના રેકોર્ડ, એક જ દિવસમાં 1.46 લાખથી વધુ સીટનું બુકિંગ
ગુજરાત ST નિગમે તોડ્યા તમામ જૂના રેકોર્ડ, એક જ દિવસમાં 1.46 લાખથી વધુ સીટનું બુકિંગ
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ સ્થાનિક સ્ટોલ પરથી કરી ખરીદી, રાજ્યમાં ફટાકડા અને વાહનોની ખરીદીમાં પણ તેજી
ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ સ્થાનિક સ્ટોલ પરથી કરી ખરીદી, રાજ્યમાં ફટાકડા અને વાહનોની ખરીદીમાં પણ તેજી

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
Embed widget