શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્યના ભાઈ ભાભીની ખબર પૂછવા ગયા ને કોરોનાનો ચેપ લાગતાં ગુજરી ગયા ? જાણો વિગત

અરવિંદ પટેલ એક મહિના અગાઉ જ તેમના નાના ભાઇના પત્નીના ખબર અંતર પૂછવા ગયા હતા ત્યારે કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. બાદમાં કોરોનાના કારણે તેમનું નિધન થયું હતું.

  ગાંધીનગરઃ અમેરિકામાં દિવસે ને દિવસે કોરોના વાયરસના પોઝિટીવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મળતી જાણકારી અનુસાર, માણસાના ધારાસભ્ય સુરેશ પટેલના પિતરાઈ ભાઈ અરવિંદ પટેલનું ન્યૂજર્સીમાં કોરોના વાયરસના  કારણે  નિધન થયું હતું. અરવિંદ પટેલ એક મહિના અગાઉ જ તેમના નાના ભાઇના પત્નીના ખબર અંતર પૂછવા ગયા હતા ત્યારે કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. બાદમાં કોરોનાના કારણે તેમનું નિધન થયું હતું. મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરના માણસાના કોંગ્રેસના ધારાસભ્ય સુરેશભાઈ પટેલનો પરિવાર વર્ષોથી અમેરિકામાં રહે છે. જ્યાં તેમનો 300 સભ્યોનો પરિવાર બિઝનેસ સાથે સંકળાયેલો છે. સુરેશભાઈ પટેલના કાકાના દીકરા અરવિંદભાઈ પટેલ એક મહિના અગાઉ અમેરિકા ગયા હતા. વાસ્તવમાં અરવિંદભાઇના નાના ભાઇના પત્નીને કેન્સર હોવાથી તેમના ખબર અંતર પૂછવા ગયા હતા. થોડા સમય રોકાયા ત્યાં તેમને ખાંસી અને શરદીની સમસ્યા થઇ હતી. જ્યાં તેમનો ટેસ્ટ કરાવાતા કોરોના પોઝિટિવ નીકળ્યો હતો.  બાદમાં તેમણે ગઇકાલે ન્યૂજર્સીમા અંતિમ શ્વાસ લીધા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Embed widget