શોધખોળ કરો

‘કોરોના અંગે કાલે શું થશે, કોને શું થશે તે ભગવાન સિવાય કોઈ જાણતું નથી’, ગુજરાત વિધાનસભામાં કોણે કર્યું આ નિવેદન ?

ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રની આજથી શરૂઆત થઈ છે. સોમવારથી શરૂ થયેલા સત્રની શરૂઆતમાં સરકારે કોરોના મુદ્દે શોક પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રની આજથી શરૂઆત થઈ છે. સોમવારથી શરૂ થયેલા સત્રની શરૂઆતમાં સરકારે કોરોના મુદ્દે શોક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. શોક પ્રસ્તાવ પર બોલતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના સામેની લડત લડનારા કોરોના વોરીયર્સને બિરદાવ્યા હતા ને કોરોના સામેની લડતમાં જીવ ગુમાવનારા લોકોને શ્રધ્ધાંજલિ આપી હતી. કોરોનાં અંગે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું કે, કોરોના અંગે કાલે શું થશે, કોને શું થશે તે ભગવાન સિવાય કોઈ જાણતું નથી. તેમણે કહ્યું કે, કોરોના વોરીયર્સ છ મહિનાથી શબ્દ આવ્યો છે પણ હું આરોગ્ય મંત્રી તરીકે કહું છું કે જ્યારે કોઈ હોસ્પિટલમાં જઈ શકતુ ન હતું ત્યારે હિંમતથી ડોક્ટરોએ દર્દીઓની સેવા કરી છે. પોલીસ વિભાગના કર્મચારીઓએ પણ ડોક્ટરોની સાથે જ સેવા આપી છે અને પોતાના જીવના જોખમે કામ કર્યુ છે. તેમણે કહ્યું કે, કોરોનામાં જીવ ગુમાવનારા તમામ હુતાત્માઓને આદરથી શ્રધ્ધાંજલી પાઠવું છું. કોઈ વ્યક્તિનુ જીવન મૂલ્ય સાથે સરખાવી શકાતુ નથી પણ જો કોઇ સેવા કરતાં કોરોનાથી અવસાન થાય તેમને 50 લાખ રૂપિયાની સહાય અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોના વોરિયર્સના કારણે અનેક લોકોના જીવ બચાવી શક્યા છે અને સૌ કોરોના વોરિયર્સની મહત્વની ભૂમિકા રહી છે. કોરોના વોરિયર્સ તથા પ્રજાજનોએ જીવ ગુમાવ્યા તેમને શ્રદ્ધાંજલિ આપું છું. કોરોના વાયરસથી વિશ્વ ભોગ બન્યું છે અને ગુજરાત પણ તેમાં છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તબિબ, પોલીસ સરકારી કર્મચારીઓ અને સેવાભાવી સંસ્થાઓએ બહુ કામ કર્યુ છે.

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

Embed widget