શોધખોળ કરો
Advertisement
બજેટ સત્ર પડતું મૂકી ધાનાણી-ચાવડા દિલ્લી જવા રવાના, શું છે કારણ?
ગાંધીનગરઃ હાલ, ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિનભાઈ પટેલ વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સત્ર પડતું મૂકીને ગૃહની બહાર નીકળી જતાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે ચાવડા અને ધાનાણીને રાહુલ ગાંધીએ તાકીદનું તેડું મોકલ્યું છે. જેને કારણે વિધાનસભામાં નાણામંત્રીની બજેટ સ્પીચ પડતી મૂકી બંને નેતાઓ દિલ્લી જવા રવાના થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement