શોધખોળ કરો

રૂપાણી સરકારની વધુ એક ગુલાંટ, હવે લગ્ન, ધાર્મિક કાર્યક્રમો, અંતિમવિધી અંગેના નિયમોમાં કર્યો શું મોટો ફેરફાર ?

ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે, કોરોના વાઈરસના ચેપના ફેલાવાની ગતિ અટકે તે ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે લગ્ન, સત્કાર સમારંભ સહિતની ઉજવણીઓમાં 200 લોકોના બદલે માત્ર 100 મહેમાનોને જ હાજર રાખવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર પોતે લીધેલા નિર્ણયોમાં ગુલાંટ લગાવીને આ નિર્ણય બદલવા માટં પંકાતી જાય છે. રૂપાણી સરકારે હવે લગ્ન અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. ગુજરાત સરકારે પહેલાં લગ્ન માટે 200 માણસોને હાજર રાખવાની મંજૂરી આપી હતી. હવે તેમા પણ ગુલાંટ લગાવીને 200 લોકોના બદલે માત્ર 100 મહેમાનોને જ હાજર રાખવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. અંતિમ વિધિ અને ધાર્મિક વિધિમાં 50 વ્યક્તિઓની મર્યાદા નક્કી કરાઈ છે. આજે રૂપાણી સરકારે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે, જે આવતી કાલથી અમલી બનશે. ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે, કોરોના વાઈરસના ચેપના ફેલાવાની ગતિ અટકે તે ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે લગ્ન, સત્કાર સમારંભ સહિતની ઉજવણીઓમાં 200 લોકોના બદલે માત્ર 100 મહેમાનોને જ હાજર રાખવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. સપ્ટેમ્બરમાં જાહેર અનલોક 5ની ગાઈડલાઈનમાં 200 માણસોની હાજરીમાં સામાજીક, ધાર્મિક, રાજકિય સહિતના કાર્યક્રમોને મંજૂરી આપવાની જાહેરાત કરાઈ હતી. આ નિયમ મુજબ પોલીસ દ્વારા મંજૂરીઓ આપવામાં પણ આવતી હતી. દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોવિડ- 19ના કેસોમાં ઉછાળો નોંધાયો છે. નાગરીકોમાં અવરજવર બંધ થાય અને ચેપનો ફેલાવો અટકે તે ઉદ્દેશ્યથી સરકારે સોમવારે લગ્ન, સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકાથી ઓછા પરંતુ ૧૦૦ વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવા આદેશો બહાર પાડયા છે. અંતિમ વિધિ અને ધાર્મિક વિધિમાં 50 વ્યક્તિઓની મર્યાદા રાખી છે.

ટોપ સ્ટોરી

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Embed widget