શોધખોળ કરો
અમિત શાહ સહિત ગુજરાત ભાજપના નેતાઓએ આ રીતે માણી ઉત્તરાયણની મજા, જુઓ તસવીરો
1/4

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં પત્ની સાથે મકરસંક્રાતિની ઉજવણી કરી હતી.
2/4

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ અમદાવાદમાં ઘાટલોડિયા વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.
Published at : 14 Jan 2020 09:48 PM (IST)
View More





















