શોધખોળ કરો

ગાંધીનગરઃ કેપ્ટીવ પાવર વાપરતા ઉદ્યોગો માટેના વીજ કરમાં યુનિટ દીઠ પાંચ પૈસાનો કરાયો વધારો

પરંપરાગત સ્ત્રોતોથી કેપ્ટીવ (સ્વ ઉત્પાદિત) વીજ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો પાસેથી વિદ્યુત શુલ્કમાં પાંચ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

ગાંધીનગરઃ પરંપરાગત ઉર્જા સ્ત્રોતોથી વીજ વપરાશ કરતા ઔધોગિક એકમો પાસેથી વિધુત શુલ્કમાં ફક્ત પાંચ પૈસાનો વધારો કર્યો છે. ગુજરાત વિધાનસભામાં ઉર્જામંત્રી સૌરભ પટેલે આ જાણકારી આપી હતી. સૌરભ પટેલે કહ્યુ કે, પરંપરાગત સ્ત્રોતોથી કેપ્ટીવ (સ્વ ઉત્પાદિત) વીજ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો પાસેથી વિદ્યુત શુલ્કમાં પાંચ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે ઔદ્યોગિક એકમોએ વીજ ટેક્સ યુનિટ દીઠ 55 પૈસાને બદલે 60 પૈસા આપવાનો રહેશે. પાંચ વર્ષ બાદ વિધુત શુલ્કમાં વધારો કરવામાં આવ્યો છે. સૌરભ પટેલે કહ્યું કે, રાજ્યમાં મોટાભાગના ઔધોગિક એકમો વીજ વિતરણ કંપનીઓ પાસેથી વિજળી મેળવે છે અને તેના પર હાલમાં 15 ટકા વીજ ટેક્સ છે. વર્તમાન ટેરિફ અનુસાર યુનિટ દીઠ તેનો ખર્ચ આશરે રૂ 1.05 રૂપિયા થવા જાય છે, જયારે કેપ્ટીવ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો પાસેથી સરકાર પાંચ પૈસાના વધારા બાદ 60 પૈસા જ વસૂલી રહી છે. આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાત વિદ્યુત શુલ્ક સુધારા બિલ રજૂ કરતાં સૌરભ પટેલે કહ્યુ કે, પરંપરાગત સ્ત્રોતોથી વીજ ઉત્પન્ન કરતા એકમો  પોતાનું મૂડીરોકાણ કરતા હોવાથી વિજળી તેઓને મોંઘી પડતી હોવાના કારણે આ ઘટાડો કરવા રજૂઆત કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા

BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

Embed widget