શોધખોળ કરો
Advertisement
GGSPM Exam:પરીક્ષામાં ગેરરિતીને નિવારવા ગૌણ સેવા પસંદગી મંડળે કર્યો મહત્વનો નિર્ણય, જાણો શું છે નવા નિયમો
ડમીકાંડ અટકાવવા ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાને લઇને કેટલા કડક નિર્ણયો કર્યાં છે. ઓનલાઈન પરીક્ષામાં ઉમેદવારોની ફિંગરપ્રિંટ લેવાશે
ગાંધીનગર:ડમીકાંડ અટકાવવા ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાને લઇને કેટલા કડક નિર્ણયો કર્યાં છે. ઓનલાઈન પરીક્ષામાં ઉમેદવારોની ફિંગરપ્રિંટ લેવાશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓનલાઇન એક્ઝામ માટે હવે ઉમેદવારોની ફિંગર પ્રિન્ટ પણ લેવાશે. પરીક્ષા સમયના ફિંગરપ્રિંટ નોકરીમાં જોડાતા સમયે મેચ કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા શરૂ થતા સેન્ટરમાં ઈંટરનેટ બંધ થઇ જશે. ઉપરાંત પરીક્ષા કેંદ્રમાં માત્ર સાદી પેન અને પાણીની બોટલ જ લઈ જઈ શકાશે. કોલ લેટર અને સરકારી ઓળખકાર્ડ ફરજીયાત રહેશે.ઉલ્લેખનિય છે કે, આવતીકાલે રાજ્યના 12 શહેરમાં 37 કેન્દ્રો પર નર્મદા વિભાગના અધિક મદદનીશ ઈજનેરની 192 જગ્યા માટે પરીક્ષા લેવાશે, આ પરીક્ષામા 10 હજાર 93 ઉમેદવારો પરીક્ષા આપશે.3 કલાકમાં કુલ 210 સવાલોના જવાબ આપવાના રહેશે. તમામ સવાલો વૈકલ્પિક પ્રકારના હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement