શોધખોળ કરો

AAPમાં ભંગાણ: કટકી નથી મળતી એટલે AAPના કોર્પોરેટરો પાર્ટી છોડી ભાજપમાં ગયા: ગોપાલ ઇટાલિયા

સુરત AAPના 2 કોર્પોરેટરો ભાજપમાં જોડાતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યાં છે. આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તમણે ભાજપ સરકાર સામે અનેક વધેક સવાલ કર્યાં છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપ પર આકરા પ્રહાર કરતા ગોપોલ ઇટાલિયાએ કહ્યું કે, ભાજપ લાખો રૂપિયા આપીને અમારા કોર્પોરેટરને ભાજપમાં જોડી રહ્યાં છે. જો કે આ આરોપો નથી તેના આડિયો વિડીયો ક્લિપ પણ વાયરલ થઇ છે.તો એ સ્પષ્ટ થઇ ગયું છે કે, કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને જનતાએ 156 જીત આપી છે તો સારી હોસ્પિટલ સ્કૂલ બનાવવા માટે આપી  છે રૂપિયા ખર્ચીને પાર્ટીઓ તોડવા માટે નથી.  ભાજપ પાસે અમર્યાદિત સતા છે, પૈસાનો પણ નશો છે.  આ બધા જ સામે લડી રહેલા આપના ક્રાતિકાર લડવૈયાને હું સલામ કરુ છું. હું બીજાને પણ આહવાન કરૂ છે.

કટકી ન હતી મળતી જેતી 2 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા

ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે,જે કોર્પોરેટરો કટકી નથી મળતી તો તેઓ આપ છોડીને  ભાજપમાં ગયા છે. જે લોકો બે પૈસાના લાભ માટે પોતોના સ્વમાનનો સોદો કરે છે તેને કુદરત અને જનતા પણ સમય આવ્યે ન્યાય કરશે. સંઘર્ષ કરનારની જીત થાય છે અને અમે લડતાં રહીશું. અને લોકશાહીની હત્યા કરનાર સામે જીતીને બતાવીશું

યુવરાજ સિંહ પર લાગેલા આરોપો  મુદ્દે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું?

આમ આદમી પાર્ટીમાં છે એટલે અરવિંદ કેજરીવાલને સીબીઆઇનું સમન્સ આવે. આમ આદમી પાર્ટીમાં છે એટલે જ યુવરાજસિંહને એસઓજીનું સમન્સ આવે છે.  તો ગોપાલ ઇટાલિયાને ક્રાઇમબ્રાન્ચનું સમન્સ આવે છે, આ વ્હાઇટ કોલર દાદાગીરી છે. સરકારમાં જો આટલી સીટ મળે છે તો કંઇક કામ કરો.કમોસમી વરસાદ પીડિત ખેડૂતો માટે કામ કરો. પેપરો ફૂટે છે આ માટે નકકર કામ કરો. અના બદલે યુવરાજને હેરાન કરો કેજરીવાલને સમન્સ મોકલો આ  શું છે.?

પોલીસે જ ડમી પ્રકરણ શોધી કાઢ્યું છે. આમ છતાં પણ શરમાવવાના બદલે પાર્ટી તોડવામાં લાગ્યા છે. અમારી પાર્ટી તોડવાથી કંઇ નહી થાય. અમે તો અરવિંદ કેજરીવાલના સૈનિકો છીએ. એક જશે તો બીજા 40 ઉભા કરીશું અને ભાજપને હરાવીને રહીશું અમારો સંઘર્ષ ચાલું રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી

Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ

Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!

TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

Embed widget