શોધખોળ કરો

લોકસભા ચૂંટણી 2024

UTTAR PRADESH (80)
43
INDIA
36
NDA
01
OTH
MAHARASHTRA (48)
30
INDIA
17
NDA
01
OTH
WEST BENGAL (42)
29
TMC
12
BJP
01
INC
BIHAR (40)
30
NDA
09
INDIA
01
OTH
TAMIL NADU (39)
39
DMK+
00
AIADMK+
00
BJP+
00
NTK
KARNATAKA (28)
19
NDA
09
INC
00
OTH
MADHYA PRADESH (29)
29
BJP
00
INDIA
00
OTH
RAJASTHAN (25)
14
BJP
11
INDIA
00
OTH
DELHI (07)
07
NDA
00
INDIA
00
OTH
HARYANA (10)
05
INDIA
05
BJP
00
OTH
GUJARAT (26)
25
BJP
01
INDIA
00
OTH
(Source: ECI / CVoter)

Accident: ભયંકર અકસ્માત, કન્ટેનર ડિવાઇડર કૂદીને એસટી બસ સાથે અથડાયું, 20 પ્રવાસી ઇજાગ્રસ્ત

નેશનલ હાઇવે પર ભયંકર અકસ્માત સર્જાયો. ઓવરસ્પીડમાં આવતું કન્ટેનર એસટી બસ સાથે અથડાતા 20 પ્રવાસીઓને ઇજા પહોંચી છે

Accident: વડોદરાના વરસાડા નજીક નેશનલ હાઇવે 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં ઓવર સ્પીડમાં આવતા કન્ટેનરના ડ્રાઇવરે  સર્જાયો હતો. .કન્ટેરના ડ્રાઇવરે સ્ટિંયરિગ પરથી કાબૂ ગૂમાવતા કન્ટેનર ડિવાઇડર કુદાવીને એસટી  બસની સાથે અથડાયું હતું. અકસ્માતમાં એસટીના ડ્રાઇવર કન્ડક્ટર સહિત  20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તેમને તાબતતોબ સારવાર માટે SSG હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. વડોદરા થી સુરત તરફ તું કન્ટેનર જતું હતું. અહીં આજ ટ્રેક પર જતી એસટી બસને કન્ટેનરે  અડફેટે લીધું હતું.                          

વડોદરા નજીક અકસ્માતમાં બાઇક સવારનો પગ કપાયો

વડોદરા નજીક સર્જાયેલા અકસ્માતમાં બાઇકર્સ ખૂબ ગંભીર રીતે ઘવાતા પગ કપાઇ ગયો હતો.  વડોદરાના ડભોઈ સરિતા ક્રોસિંગ પર અકસ્માત  સર્જાયો હતો. બાઈક સ્લીપ થતા  અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલક પર અન્ય વાહનનું ટાયર ફરી વળતા પગ કપાયો ગયો હતો. અકસ્માતને પગલે સર્જાયો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 

સુરતમાં અકસ્માતમાં બાળકનું મોત 

તો બીજી તરફ  સુરતમાં બેફામ સિટી બસનો આતંક યથાવત છે. અહીં બમરોલીમાં સિટી બસ ચાલકે પિતા-પુત્રને  અડફેટે લેતા પુત્રનું મોત થયું છે. સિટી બસે બાઇકને  ટક્કરે મારતા બાઇકમાં સવાર  બાળકનું મોત  થયુ છે. ઘટના વહેલી સવારે 6.30 વાગ્યે બની હતી. પુત્રને બાઈક પર શાળાએ છોડવા જતા સમયે અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને  તપાસ હાથ ધરી છે.

અમરેલી- સાવજોના રેલવે ટ્રેક ઉપર અકસ્માતોની ઘટનાઓ વધતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ 

રેલવે ટ્રેક ઉપર પીપાવાવ રાજુલા સાવરકુંડલા સુધીમાં 25થી વધુ સિંહોના મોત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2013થી અત્યારે સુધી 25 થી વધુ સિંહોના ગુડ્સ ટ્રેન હડફેટે મોત થયાનો ખુલાસો થયો છે. જેને લઇને પર્યાવરણ પ્રેમીઓમાં રોષ છે. રાજુલા પીપાવાવ પોર્ટ સાવરકુંડલા લીલીયા સુધી સિંહોની સુરક્ષા વધારવા માંગ કરી છે. સૌથી વધુ સુરેન્દ્રનગર પીપાવાવ પોર્ટ આવતી ગુડ્સ ટ્રેન સાથે જ સિંહોના અકસ્માત થાય છેનું તારણ છે. અમરેલી જિલ્લામાં પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરીએ સિંહોને બચાવવા માંગ કરી છે.                                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Stock Market Crash: શેરબજારમાં મોટું કૌભાંડ થયાનો રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ, કરી જેપીસી તપાસની માંગ
Stock Market Crash: શેરબજારમાં મોટું કૌભાંડ થયાનો રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ, કરી જેપીસી તપાસની માંગ
ભાજપ સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા સુરક્ષાકર્મીએ મારી થપ્પડ
ભાજપ સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા સુરક્ષાકર્મીએ મારી થપ્પડ
AAP દિલ્હીમાં એકલા હાથે લડશે વિધાનસભા ચૂંટણી, કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે
AAP દિલ્હીમાં એકલા હાથે લડશે વિધાનસભા ચૂંટણી, કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે
એક-બે લાખ નહી, 20 કરોડ ભારતીય હાઇપરટેન્શનના શિકારઃ ICMR
એક-બે લાખ નહી, 20 કરોડ ભારતીય હાઇપરટેન્શનના શિકારઃ ICMR
Advertisement
metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ |  મત આપ્યા, પાણી આપોHu to Bolish | હું તો બોલીશ |   નેતા-અધિકારીઓનો પર્દાફાશ નક્કીAhmedabad News: ન્યૂ ક્લોથ માર્કેટમાં ઠગાઈ રોકવા વેપારીઓનો મહત્વના નિર્ણયAhmedabad News:  શીલજના ગરોડિયામાં જમીન માપણીનો ખેડૂતોએ કર્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: શેરબજારમાં મોટું કૌભાંડ થયાનો રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ, કરી જેપીસી તપાસની માંગ
Stock Market Crash: શેરબજારમાં મોટું કૌભાંડ થયાનો રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ, કરી જેપીસી તપાસની માંગ
ભાજપ સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા સુરક્ષાકર્મીએ મારી થપ્પડ
ભાજપ સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા સુરક્ષાકર્મીએ મારી થપ્પડ
AAP દિલ્હીમાં એકલા હાથે લડશે વિધાનસભા ચૂંટણી, કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે
AAP દિલ્હીમાં એકલા હાથે લડશે વિધાનસભા ચૂંટણી, કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે
એક-બે લાખ નહી, 20 કરોડ ભારતીય હાઇપરટેન્શનના શિકારઃ ICMR
એક-બે લાખ નહી, 20 કરોડ ભારતીય હાઇપરટેન્શનના શિકારઃ ICMR
Kangana Ranaut: કંગના રનૌતને થપ્પડ મારનાર મહિલા સુરક્ષાકર્મીની આવી પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ત્યાં મારી માતા...
Kangana Ranaut: કંગના રનૌતને થપ્પડ મારનાર મહિલા સુરક્ષાકર્મીની આવી પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ત્યાં મારી માતા...
ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી, જાણો કઈ તારીખે ક્યા જીલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ યાદી
ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી, જાણો કઈ તારીખે ક્યા જીલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ યાદી
NDA સરકારમાં કોને મળી શકે છે કયુ મંત્રીપદ, ભાજપ પોતાની પાસે રાખશે ક્યા મંત્રાલયો?
NDA સરકારમાં કોને મળી શકે છે કયુ મંત્રીપદ, ભાજપ પોતાની પાસે રાખશે ક્યા મંત્રાલયો?
Kangana Ranaut:
Kangana Ranaut: "મને થપ્પડ મારી,ગાળો આપી...": કંગના રનૌતે જણાવ્યું ચંદીગઢ એરપોર્ટ પર તેની સાથે શું થયું
Embed widget