શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં 3 દિવસ હીટવેવની આગાહી, જાણો કયા પડશે કાળઝાળ ગરમી ?
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. બુધવારથી શુક્રવાર દરમિયાન રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે.
ગાંધીનગર : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. બુધવારથી શુક્રવાર દરમિયાન રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠા,સાબરકાંઠા,સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાળઝાળ ગરમી પડશે. અમદાવાદમાં પણ આગામી દિવસોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.
લોકડાઉન અને ગરમીના પ્રકોપ વચ્ચે અમદાવાદમાં આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડતા જ વાહનો રસ્તા પર જોવા મળી રહ્યા છે. શહેરમાં પણ આગામી ચાર દિવસ સુધી ગરમીનો પ્રકોપ જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement