શોધખોળ કરો
પાટણ જિલ્લામાં વધુ ત્રણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા, જાણો વિગત
પાટણ જિલ્લામાં કોરોના વાયરસના નવા ત્રણ કેસ નોંધાતા કુલ સંક્રમિક દર્દીઓની સંખ્યા 88 પર પહોંચી છે.
પાટણ: પાટણ જિલ્લા માટે માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પાટણમાં કોરોના વાયરસના વધુ 3 નવા કેસ નોંધાયા છે. પાટણ સીટી માટે ચિંતાજનક સમાચાર વધુ 2 નવા કેસ નોંધાતાં શહેરીજનોમાં ફફડાટ છે.
વર્ધમાન નગર સોસાયટીમાં રહેતા 35 વર્ષીય ગાયનેક ડોકટર યુવકને કોરોના પોઝીટીવ આવ્યો છે. સિદ્ધપુર ચોકડી પર આધાર હોસ્પિટલના ગાયનેક ડોકટર કોરોનાની ચપેટમાં આવ્યા છે. મારુતિનગર સોસાયટીમાં 66 વર્ષીય વૃદ્ધાને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ચંદ્રમાણા ગામે 45 વર્ષીય યુવકને પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
પાટણ જિલ્લામાં કોરોના વાયરસના નવા ત્રણ કેસ નોંધાતા કુલ સંક્રમિક દર્દીઓની સંખ્યા 88 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement