શોધખોળ કરો

ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં છેલ્લા 24 કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો

ગુજરાત અને રાજસ્થાનમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજસ્થાન અને ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

ગુજરાત અને રાજસ્થાનમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજસ્થાન અને ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે આબુનું વાતાવરણ ખીલી ઉઠ્યું હતું. જેને કારણે પ્રવાસીઓમાં ખુશી જોવા મળી હતી. જ્યારે પહાડોમાંથી ઝરણા પણ ચાલુ થઈ ગયા હતાં. ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં છેલ્લા 24 કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં માઉન્ટ આબુમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે જેને કારણે પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદના કારણે આબુના તળાવોમાં પાણીની આવક પણ શરૂ થઈ ગઈ હતી. ધોધમાર વરસાદ ખાબકતાં પ્રવાસીઓમાં પણ ખુશી જોવા મળી હતી. ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં છેલ્લા 24 કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં માઉન્ટ આબુનું વાતાવરણ ખીલી ઉઠ્યું હતું. ભારે વરસાદને પગલે પહાડોમાંથી પાણીના ઝરણા વહી રહ્યાં હતાં જેને જોઈ પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આબુમાં ચારેય બાજુ હરિયાળીથી માઉન્ટ આબુ ખીલી ઉઠ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, માઉન્ટ આબુમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અત્યાર સુધી 714 મીમી વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદને કારણે નક્કી લેકમાં પણ પાણીની આવક થઈ હતી.

ટોપ સ્ટોરી

Congress: કોંગ્રેસ પ્રભારી સુરજેવાલા ગુજરાત પ્રવાસે, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કવાયત શરૂ

abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ

ColdWave: ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી વધશે, તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની આગાહી

Kheda: ખેડામાં ગેરકાયદે હથિયારની હેરાફેરીનો પર્દાફાશ, સેવાલિયા ચેકપોસ્ટ પર બસમાંથી ઝડપાયો જથ્થો

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો

Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Congress: કોંગ્રેસ પ્રભારી સુરજેવાલા ગુજરાત પ્રવાસે, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કવાયત શરૂ
Congress: કોંગ્રેસ પ્રભારી સુરજેવાલા ગુજરાત પ્રવાસે, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કવાયત શરૂ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ

APEC summit: ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એરપોર્ટ પર જિનપિંગે કર્યું સ્વાગત

SBI ગ્રાહકો ધ્યાન આપો! 45 મિનિટ સુધી બંધ રહેશે UPI સર્વિસ
SBI ગ્રાહકો ધ્યાન આપો! 45 મિનિટ સુધી બંધ રહેશે UPI સર્વિસ
abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ
abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ
Marriage Scam: જામનગરના નાગપુરમાં લગ્ન નોંધણીનો ચોંકાવનારો ઘટસ્ફોટ, 700ની વસ્તીમાં 3 મહિનામાં નોંધાયા 400 લગ્ન

Embed widget