શોધખોળ કરો

અમદાવાદ-મુંબઈ હાઈવે પર ભયંકર અકસ્માતમાં 6 લોકોનાં મોત, કારનો નીકળી ગયો ભૂક્કો

મુંબઈ નેશનલ હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત નિપજ્યાં હતા અને બે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. મહારાષ્ટ્રનાં આંબોલી નજીક બે કાર અને બાઈક વચ્ચે આ અકસ્માત થયો હતો.

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત નિપજ્યાં હતા અને બે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. મહારાષ્ટ્રનાં આંબોલી નજીક બે કાર અને બાઈક વચ્ચે આ અકસ્માત થયો હતો. હાઈવે ક્રોસ કરતાં બાઈક ચાલકને બચાવવા જતાં આ અકસ્માત સર્જાયો હતો. મૃતકો મુંબઈનાં કાંદિવલી, પનવેલ અને મોખડાનાં વતની છે. અમદાવાદ-મુંબઈ હાઈવે પર ભયંકર અકસ્માતમાં 6 લોકોનાં મોત, કારનો નીકળી ગયો ભૂક્કો મુંબઈ-અમદાવાદ હાઈવે પર દહાનુ તાલુકામાં અમ્બોલી ગામ પાસે બે કાર અને એક બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરથી વાગી હતી કે ત્રણેય વાહનને મોટું નુકસાન થયું હતું. આ ઉપરાંત અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યાં હતાં. બન્ને કારમાં 8 લોકો સવાર હતા જેમાંથી 6 લોકોનાં મોત નિપજ્યાં હતાં. અમદાવાદ-મુંબઈ હાઈવે પર ભયંકર અકસ્માતમાં 6 લોકોનાં મોત, કારનો નીકળી ગયો ભૂક્કો મળતી માહિતી પ્રમાણે કાર મુંબઈથી ગુજરાત તરફ જઇ રહી હતી. કારની ઝડપ બહુ જ વધારે હતી તેવું જાણવા મળ્યું હતું. બાઇક સામેથી આવી ગઈ હતી તે દરમિયાન બાઈકને બચાવવા જતાં બન્ને કારની ટક્કર વાગી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી અન્ય કારે પણ ટક્કર મારતા 6 લોકોને કાર ભરખી ગયો છે. અમદાવાદ-મુંબઈ હાઈવે પર ભયંકર અકસ્માતમાં 6 લોકોનાં મોત, કારનો નીકળી ગયો ભૂક્કો અકસ્માત થતાં જ ઘટનાસ્થળે લોકોની ભીડ જામી ગઈ હતી અને તાત્કાલિક મદદ માટે એમ્બ્યુલ્સને ઘટનાસ્થળે આવી ગઈ હતી. એક સાથે 6 લોકોનાં મોત થવાથી અરેરાટી વ્યાપી ગઇ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Gujarat Weather: નલિયા 6 ડિગ્રી સાથે ફરી ઠંડુગાર બન્યું, અમદાવાદ-રાજકોટમાં પણ ઠંડા પવનો ફૂંકાયા

'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી

ABP Premium

વિડિઓઝ

Amreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરીHun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat Weather: નલિયા 6 ડિગ્રી સાથે ફરી ઠંડુગાર બન્યું, અમદાવાદ-રાજકોટમાં પણ ઠંડા પવનો ફૂંકાયા
Gujarat Weather: નલિયા 6 ડિગ્રી સાથે ફરી ઠંડુગાર બન્યું, અમદાવાદ-રાજકોટમાં પણ ઠંડા પવનો ફૂંકાયા
'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી
'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?

સૌરાષ્ટ્ર-કચ્છમાં એક મહિનામાં જ અધધધ 28 કરોડની વીજ ચોરી પકડાઇ, 55041 સ્થળોએ તપાસ કરતાં પોલ ખુલી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ

'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ

Embed widget