શોધખોળ કરો

રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 70 હજારને પાર,  અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર

રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દિધો છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના 12753 કેસ નોંધાયા છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દિધો છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના 12753 કેસ નોંધાયા છે.   જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 4340 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 70 હજારને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 70374 પર પહોંચી ગયા છે. રાજ્યમાં હાલ 95 લોકો વેન્ટિલેટર પર છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12735 કેસ, 5 લોકોના થયા મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12735  કેસ નોંધાયા છે. બીજી તરફ 5984  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,58,455 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.42 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  5 મોત થયા. આજે 2,63,593 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4340, સુરત કોર્પોરેશનમાં 2955,  વડોદરા   કોર્પોરેશનમાં 1207,   સુરતમાં 464,  રાજકોટ કોર્પોરેશનમાં 461, વલસાડ  340, નવસારી 300, ભરુચ 284, ગાંધીનગર કોર્પોરેશનમાં 212, જામનગર કોર્પોરેશનમાં 210, ભાવનગર કોર્પોરેશનમાં 202, મોરબી 182, મહેસાણા 152, કચ્છમાં 149, પાટણ 122, રાજકોટ 120, વડોદરા 106, ખેડા 102, ગાંધીનગર 96, બનાસકાંઠા 91, સુરેન્દ્રનગર 75, અમદાવાદ 69,  જૂનાગઢ કોર્પોરેશનમાં 59,  જામનગરમાં 55, ગીર સોમનાથ 51, આણંદ 44, અમરેલી 43, દેવભૂમિ દ્વારકા 41, નર્મદા 35, ભાવનગર 32, દાહોદ 31, પંચમહાલ 31, મહીસાગર 20, સાબરકાંઠા 20, પોરબંદર 19, તાપી 19, જૂનાગઢ 10, બોટાદ 2, અરવલ્લી 1 અને  છોટા ઉદેપુરમાં 1 નવો કોરોનાનો કેસ નોંધાયો હતો

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 70374 કેસ છે. જે પૈકી 95 વેન્ટીલેટર પર છે, જ્યારે 70279 નાગરિકો સ્ટેબલ છે. 858455 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,164 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 5 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1,સુરત  કોર્પોરેશનમાં 1, સુરત 2, પંચમહાલમાં એક દર્દીનું મોત થયું છે.

ટોપ સ્ટોરી

ગુજરાત હવામાન વિભાગની નવી આગાહી: 7 દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ, જુઓ અપડેટ
ગુજરાત હવામાન વિભાગની નવી આગાહી: 7 દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ, જુઓ અપડેટ
Ambalal Patel: વાવાઝોડા અને ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
વાવાઝોડા અને ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: આજે 60 તાલુકામાં મેઘમહેર, આગામી 3 દિવસ 20 જિલ્લામાં તૂટી પડશે વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: આજે 60 તાલુકામાં મેઘમહેર, આગામી 3 દિવસ 20 જિલ્લામાં તૂટી પડશે વરસાદ
ગુજરાત અને મહારાષ્ટ્ર પર ભયંકર વાવાઝોડાનો ખતરો: ઈસરોએ આપી સૌથી મોટી હાઈ એલર્ટ ચેતવણી
ગુજરાત અને મહારાષ્ટ્ર પર ભયંકર વાવાઝોડાનો ખતરો: ઈસરોએ આપી સૌથી મોટી હાઈ એલર્ટ ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રોફેસરોની સપ્લાય કોન્ટ્રાક્ટરો કરશે ?
Hun To Bolish : હું તો બોલીશ : અછત કે દુષ્કાળ ?
Geniben Thakor Statement : ગુજરાત કોંગ્રેસના પ્રભારીના પ્રવાસ વચ્ચે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Vadodara Rain : વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી!, શહેરમાં છવાયો અંધારપટ્ટ
Ambalal Patel Prediction: ડિસેમ્બરમાં 3 વાવાઝોડાનું અનુમાન! ગુજરાત માટે અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત હવામાન વિભાગની નવી આગાહી: 7 દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ, જુઓ અપડેટ
ગુજરાત હવામાન વિભાગની નવી આગાહી: 7 દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ, જુઓ અપડેટ
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: આજે 60 તાલુકામાં મેઘમહેર, આગામી 3 દિવસ 20 જિલ્લામાં તૂટી પડશે વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: આજે 60 તાલુકામાં મેઘમહેર, આગામી 3 દિવસ 20 જિલ્લામાં તૂટી પડશે વરસાદ
BRICS સમિટમાં ભારત-ચીન સંબંધો પર મોટો વળાંક: પીએમ મોદી સામે જિનપિંગે શું પ્રસ્તાવ મૂક્યો?
BRICS સમિટમાં ભારત-ચીન સંબંધો પર મોટો વળાંક: પીએમ મોદી સામે જિનપિંગે શું પ્રસ્તાવ મૂક્યો?
વડોદરા અને અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો
વડોદરા અને અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો
નવો ફોલ્ડેબલ iPhone Duo ભારતમાં આટલો મોંઘો કેમ? US કરતાં ₹1 લાખ વધુ કિંમત પાછળનું સાચું ગણિત
નવો ફોલ્ડેબલ iPhone Duo ભારતમાં આટલો મોંઘો કેમ? US કરતાં ₹1 લાખ વધુ કિંમત પાછળનું સાચું ગણિત
BRICS Summit 2026: બ્રિક્સના તમામ પ્રસ્તાવ મંજૂર, PM મોદીની જાહેરાત

Embed widget