શોધખોળ કરો

Cylinder Blast: સવારે ચા બનાવવા જતાં અચાનક થયો સિલિન્ડર બ્લાસ્ટ, 2 લોકોને ગંભીર ઇજા

Cylinder Blast: ઉનાના સનખડા ગામે ગેસ સિલિન્ડર બલાસ્ટ થતાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘવાઇ છે. વહેલી સવારે ચા બનાવતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ થતાં વૃદ્ધા સહિત અન્ય એક ગંભીર રીતે ઘાયલ થઇ હતી.

ઉનાના સનખડા ગામે ગેસ સિલિન્ડર બલાસ્ટ થતાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘવાઇ છે. વહેલી સવારે ચા બનાવતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ થતાં વૃદ્ધા સહિત અન્ય એક  ગંભીર રીતે ઘાયલ થઇ હતી.વહેલી સવારે ચા માટે ગેસ સ્ટવ સ્ટાર્ટ કરતા અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થતાં બ્લાસ્ટનો ધડાકા ભેર અવાજ સંભળાતા આસપાસ ના લોકો દોડી આવ્યા હતા. આ સમયે વૃદ્ધાને બચાવવાં જતાં અન્ય  એક વ્યક્તિ પણ ગંભીર રીતે ઘાયલ થઇ હતી. બાદ બંને દાઝેલા લોકોને તાબડતોબ ઉના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

Surat: ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવવાની લાલચ આપી હોટલમાં લઇ ગયો યુવક, બાદમાં કિશોરી પર આચર્યું દુષ્કર્મ

સુરતઃ સુરતના લિંબાયતમાં પાડોશી યુવકે કિશોરી પર દૂષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે. યુવકે તેના પાડોશમાં રહેતી કિશોરીની સાથે પહેલા મિત્રતા કરી ત્યારબાદ સોશિયલ મીડિયામાં વીડિયો મોકલી લલચાવી ફોસલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તે સિવાય આરોપીએ પીડિતાને ઇન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી આપવાની લાલચ આપી ડીંડોલી વિસ્તારમાં આવેલ હોટલમાં લઈ ગયો હતો. જ્યાં કિશોરી સાથે દૂષ્કર્મ આચર્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે યુવક પીડિતાને ત્રણ વખત હોટલમાં લઇ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

એટલું જ નહી આરોપીએ પીડિતાને આ વાત ની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે કિશોરીએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને અપહરણનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Surat: છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે યુવક આવ્યો સારવાર માટે, તબીબની પત્નીએ ગ્લુકોઝની બોટલમાં 8 ઈન્જેક્શન આપ્યા ને પછી....

Surat: સુરતના ઉધના વિસ્તારમાં એક ક્લિનિકમાં છાતીમાં દુઃખાવાની ફરિયાદ સાથે યુવક સારવાર માટે આવ્યો હતો. તબીબની પત્નીએ ગ્લુકોઝ બોટલમાં 8 ઇન્જેકશનો આપી દેતાં દર્દીનું મોત થયાનું પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. મૃતકના પરિવારજનોના કહેવા મુજબ, કથિત તબીબ પહેલાં કમ્પાઉન્ડર હતો અને પત્ની ધો.10 પાસ છે. મૃતક ભટુભાઈ નિંબાભાઈ પાટીલ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ભટુભાઈને સિવિલ ખાતે બેભાન હાલતમાં લાવતા મૃત જાહેર કરાયા હતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget