શોધખોળ કરો
Advertisement
કોરોનાનું સંક્રમણ વધતા ઉત્તર ગુજરાતના કયા શહેરમાં બે દિવસ સ્વયંભૂ બંધ રાખવાનો કરાયો નિર્ણય ? જાણો
જિલ્લામાં વધતા કોરોના સંક્રમણ ને અટકાવવા વેપારી એસોસિએશને બે દિવસ શહેરમાં સ્વયંભૂ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
સાબરકાંઠા: દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. ત્યારે હવે સાબરકાંઠા જિલ્લામાં પણ સંક્રમણ વધતા પ્રાંતિજ શહેરમાં પણ બે દિવસ સ્વંયભુ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે .
જિલ્લામાં વધતા કોરોના સંક્રમણ ને અટકાવવા વેપારી એસોસિએશને બે દિવસ શહેરમાં સ્વયંભૂ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વેપારી એસોસિએશને પાલિકા સાથે બેઠક કરી સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સાથે 21 તારીખથી 30 તારીખ સુધી રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી જનતા કફર્યૂની અપીલ કરાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
અમદાવાદ
બોલિવૂડ
Advertisement