શોધખોળ કરો

Accident: મહારાષ્ટ્રથી સાપુતારા ફરવા જતા નડયો અકસ્માત, કાર સર્પગંગા તળાવમાં ખાબકી

સાપુતારા: મહારાષ્ટ્રથી સાપુતારા જતી કારને અકસ્માત નડતાં, કાર સર્પગંગા તળાવમાં ખાબકી હતી. કારમાં સવાર લોકો મહારાષ્ટ્રથી સાપુતારા પ્રવાસ માટે જતાં હતા.

સાપુતારા: મહારાષ્ટ્રથી સાપુતારા જતી કારને અકસ્માત નડતાં, કાર સર્પગંગા તળાવમાં ખાબકી હતી. કારમાં સવાર લોકો મહારાષ્ટ્રથી સાપુતારા પ્રવાસ માટે જતાં હતા.

મહારાષ્ટ્રથી સાપુતારા ફરવા જતી કારને અકસ્માત નડ્યો, ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર સર્પગંગા તળાવમાં ખાબકી હતી. કારમાં બે વ્યક્તિ સવાર હતી. બંનેનો સદભાગ્યે આબાદ બચાવ થયો છે. આનંદો સર્કલથી આકારલોર્ડસ તરફ જતી સ્વિફ્ટ કારના ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા આ દુર્ઘટના ઘટી હતી. જોકે કારમાં સવાર બંનેનો કુદરતી આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ તાજેતરમાં જ એક સ્થાનિક કાર પણ સર્પગંગા તળાવમાં ખાબકી હતી.

રાજ્યમાં જંત્રીના ભાવમાં 100 ટકાનો વધારો, બિલ્ડર એસોસિએશનો વિરોધ, ક્રેડાઇની આજે બેઠક

ગાંધીનગર:સરકાર દ્વારા જંત્રીના દર બમણા કરવાનો નિર્ણય લેવાતા  બિલ્ડર એસોસિએશન વિરોધ જોવા મળી રહ્યો છે.સરકારે જમીન, મકાન સહિત સ્થાવર મિલકતોના સરકારી મૂલ્યો વધારો કરતા  આ મામલે સરકાર સામે સ્ટેન્ડ લેવા આજે બિલ્ડર અને ડેવલપર્સની બેઠક યોજાશે તો આજે 4 વાગે ક્રેડાઇ એસોશિએશની બેઠક મળશે.

સરકારે જાહેર કરેલી નવી જંત્રી મામલે બિલ્ડરોમાં ભારે અસમંજસની સ્થિતિમાં હોવાથી બપોરના 1.30 કલાકે ગુજરાત ક્રેડાઈના બોર્ડ મેમ્બર્સની  ઓનલાઈન બેઠક મળશે. ખેડુતો અને નવી મિલકત લેવા ઇચ્છુક નાગરિકો માટે સ્પષ્ટીકરણ ન હોવાનો મત જોવા મળી રહ્યો છે. આ મુદ્દે જ સાંજે 4 કલાકે અમદાવાદ ક્રેડાઇ એકમની પણ  બેઠક મળશે

નવા જંત્રીના કાયદામાં સુસંગતતા લાવવા માટે બેઠકમાં ચર્ચા થશે. બિલ્ડરોના મત અનુસાર જંત્રી પહેલા બનેલી ઇમારતોના દર નક્કી કરવામાં ભારે સમસ્યા ઉભી થશે.જંત્રી પહેલા દસ્તાવેજની પ્રક્રિયા શરૂ થઈ હોય પણ જંત્રીના નવા દર લાગુ પડ્યા સુધીમાં પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોય તો શું લાગુ થશે તેને લઈને પણ ભારે મુંઝવણ હોવાથી ક્રેડાઇની આ મુદ્દે બેઠક મળશે

મહેસૂલ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ  2011માં છેલ્લે જંત્રીના ભાવ વધારવામાં આવ્યા હતા. 5 ટકા જંત્રી લેવામાં આવતી હતી. આમ તો જંત્રીના ભાવમાં દર વર્ષે વધારો થવો જોઈએ, પરંતુ કોઈક કારણોસર આ ભાવ વધારો અમલી બન્યો નહોતો. અવારનવાર આ બાબતે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને અંતે સરકારે  જંત્રીમાં 100 ટકાનો વધારો ય કર્યો છે.સરકારના એકાએક નિર્ણયના કારણે બિલ્ડરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ કારણે  ક્રેડાઈ હાઉસ ખાતે કેટલાક ડેવલોપર ભેગા થશે અને ચર્ચા કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Embed widget