શોધખોળ કરો

Heavy Rain Alert: 6 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી, આ રાજ્યોમાં આગામી 7 દિવસનું એલર્ટ

Heavy Rain Alert: આઈએમડી અનુસાર, 4 અને5  સપ્ટમ્બર રોજ ગુજરાત પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ અને 5અને 6 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે

Heavy Rain Alert: દેશના ઘણા રાજ્યોમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ ચાલુ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન જમ્મુમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. IMDના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન ઉત્તરાખંડ, પૂર્વી રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકવાની પણ આગાહી કરી છે.

આગામી 3 થી 4 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હિમાચલ પ્રદેશમાં 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન અને ઉત્તરાખંડમાં 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર દરમિયાન કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ પડી શકે છે. 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન જમ્મુમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. IMD અનુસાર, 2 સપ્ટેમ્બરના રોજ કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત ક્ષેત્ર અને દરિયાકાંઠાના કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, 4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી છે.

૩ થી 5  સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ

આઈએમડી અનુસાર, 4 અને5  સપ્ટમ્બર રોજ ગુજરાત પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ અને 5અને 6 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાત, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે અને 3 અને 3  સપ્ટેમ્બરના રોજ મરાઠવાડામાં 4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. 31 ઓગસ્ટ અને ૩ થી 6  સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. આઈએમડી અનુસાર, આગામી 5 દિવસ દરમિયાન આ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી સાથે હળવો થી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.                                                                                           

 

ટોપ સ્ટોરી

Cold Wave: ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે- તાપમાન બે ટકા ઘટશે
Cold Wave: ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે- તાપમાન બે ટકા ઘટશે
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ
બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે થશે ફાઇનલ ? એસ.જયશકંરે આપ્યુ મોટુ અપડેટ
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે થશે ફાઇનલ ? એસ.જયશકંરે આપ્યુ મોટુ અપડેટ
બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'
બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'
Embed widget