શોધખોળ કરો

Ahmedabad: બાપ નંબરી તો બેટા દસ નંબરી! ઠગ પિતા-પુત્રની ડુપ્લિકેટ રબર સ્ટેમ્પ કૌભાંડમાં ધરપકડ

અમદાવાદ: બાપ નંબરી તો બેટા દસ નંબરી આ કહેવત તો તમે સાંભળી જ હશે. હવે આ કહેવતને સાર્થક કરતી ઘટના સામે આવી અમદાવાદમાં. જેમાં એક પિતા પુત્રએ પોતાની લાગવગનો દૂર ઉપયોગ કરી કૌભાંડ આચરતા ચકચાર મચી જવા પામી છે.

અમદાવાદ: બાપ નંબરી તો બેટા દસ નંબરી આ કહેવત તો તમે સાંભળી જ હશે. હવે આ કહેવતને સાર્થક કરતી ઘટના સામે આવી અમદાવાદમાં. જેમાં એક પિતા પુત્રએ પોતાની લાગવગનો દૂર ઉપયોગ કરી કૌભાંડ આચરતા ચકચાર મચી જવા પામી છે. આ કોભાંડમાં જે વ્યક્તિનું નામ સામે આવ્યું છે તે  જિલ્લા પંચાયતના પૂર્વ સિવિલ એન્જિનિયર છે.

મુકેશ શાહ સરકારી પદ પરથી નિવૃત્ત હોવા છતા જિલ્લા પંચાયતના ડુપ્લિકેટ રબર સ્ટેમ્પ રાખતા

અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ એન્જિનિયર મુકેશ શાહ અને તેના પુત્ર જિમીત  શાહ પર ગંભીર આરોપ સાથે અમદાવાદમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સમગ્ર ઘટમા અંગે વિગતે વાત કરીએ તો, જિમીત શાહ અને તેમના પિતા મુકેશ શાહ સામે ગંભીર આરોપ લાગ્યા છે. મુકેશ શાહ સરકારી પદ પરથી નિવૃત્ત હોવા છતા જિલ્લા પંચાયતના ડુપ્લિકેટ રબર સ્ટેમ્પ રાખતા હતા અને તેના આધારે કૌભાંડો આચરતા હતા.

Ahmedabad: બાપ નંબરી તો બેટા દસ નંબરી! ઠગ પિતા-પુત્રની ડુપ્લિકેટ રબર સ્ટેમ્પ કૌભાંડમાં ધરપકડ

પિતા પુત્ર નકલી રબર સ્ટેપનો ઉપયોગ કરી ગેરરીતિ આચરતા

આ અંગે જ્યારે પોલીસ ફરિયાદ કરવામાં આવી ત્યારે સમગ્ર કાંડ બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં જિમીત શાહ અને મુકેશ શાહના ઘરેથી જિલ્લા પંચાયતનો ડુપ્લિકેટ રબર સ્ટેમ્પ પણ મળી આવ્યો હતો. તો બીજી તરફ જિમીત શાહ જે કંપનીમાં નોકરી કરતો હતો તેનો પણ રાઉન્ડ રબર સ્ટેમ્પ તેમના ઘરેથી મળી આવ્યો હતો. આ બન્ને પિતા પુત્ર નકલી રબર સ્ટેપનો ઉપયોગ કરી ગેરરીતિ આચરતા હતા.

આ કૌભાંડમાં બીજા અનેક ખુલાસા થઈ શકે છે

આ સમગ્ર મામલે અમદાવાદ વટવા જીઆઇડીસીમાં બાયોટેક કંપની ચલાવતા દિનેશ પટેલે ફરિયાદ  નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુકેશ શાહ અને તેમના પુત્ર જિમીતની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે,ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે, જિમીત શાહ ગાંધીનગર સહિત રાજ્યના અનેક ઉચ્ચ અધિકરીઓ સાથે ધરોબો ધરાવે છે. જો કે, જિમીત શાહનું કૌભાંડ સામે આવતા જ તેની સાથે સંપર્ક રાખનાર અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. બની શકે કે, આ કૌભાંડમાં બીજા અનેક ખુલાસા થઈ શકે છે. કારણ કે, જિમીત શાહે અધિકારીઓની મિલી ભગતથી કોઈ અન્ય રેકેટ કર્યા છે કે નહીં તેની તપાસ થશે ત્યારે અનેક ચોંકાવનારી હકિકતો સામે આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
Embed widget