શોધખોળ કરો

Weather Forecast: ફરી રાજ્યમાં માવઠાના સંકેત, વંટોળ સાથે કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલે એપ્રિલ માસમાં રાજ્યમાં વાતાવરણના પલટાની આગાહી કરી છે. ભારે પવન સાથે વરસાદનો અનુમાન વ્યકત કર્યો છે

Weather Forecast:રાજ્યમાં માર્ચની શરૂઆત થતા કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આગામી 3થી 4 દિવસમાં ગરમીથી રાહતના સંકેત આપ્યા છે. આ સમય દરમિયાન એકથી બે ડીગ્રી તાપમાનનો પારો ગબડી શકે છે. જો કે હવામાન નિષ્ણાત અંબાલાલ રાજ્યમાં વાતાવરણમાં પલટા સંકેત આપ્યા છે.અંબાલાલની આગાહી મુજબ એપ્રિલ માસની શરૂઆતથી  ગુજરાતમાં  આંધી વંટોળન નું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી જ  પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે, એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 20 એપ્રિલ બાદ આકરા તાપનો અનુમાન છે. 20 એપ્રિલ થી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. મે માસમાં પણ કાળઝાળ ગરમીનું અનુમાન છે.  મે મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી 45 ડિગ્રીને  પાર જઇ શકે છે.

યૂપીમાં આંધીનું એલર્ટ, પૂર્વોત્તરમાં ભારે વરસાદ મચાવી શકે છે તબાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના વિવિધ ભાગોમાં વરસાદ, હિમવર્ષા, તેજ પવન, તોફાન અને કરા જોવા મળ્યા હતા અને આ જ સ્થિતિ આગામી કેટલાક દિવસો સુધી યથાવત રહેવાની શક્યતા છે. આ સાથે અનેક વિસ્તારોમાં તાપમાનમાં પણ વધારો નોંધાયો હતો.ઉત્તર પ્રદેશના નોઈડાથી લખનઉ સુધી તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. દિવસભરની આકરી ગરમી બાદ લોકોને રાહત મળવાની આશા ઓછી છે. હવામાન વિભાગની વાત માનીએ તો પશ્ચિમ યુપીમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશના નોઈડાથી લખનઉ સુધી તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. દિવસભરની આકરી ગરમી બાદ લોકોને રાહત મળવાની આશા ઓછી છે. હવામાન વિભાગની વાત માનીએ તો પશ્ચિમ યુપીમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.તે જ સમયે, આજથી 5 એપ્રિલ સુધી અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદ, હિમવર્ષા અને વીજળીના ચમકારાની શક્યતા છે.

ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે પવન અને વરસાદની સંભાવના છે. બિહારમાં કરા પડી શકે છે.પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદ અને કરા જોવા મળ્યા હતા.                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat ATS | Vikas Sahay | અમદાવાદમાંથી 4 આતંકી ઝડપાયા | કોણ હતું નિશાના પર?Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
IPL 2024: જો આવું થશે તો તૂટી જશે કરોડો ફેન્સનું દિલ! એલિમિનેટર રમ્યા વિના જ બહાર થઈ જશે RCB, જાણો કેમ
IPL 2024: જો આવું થશે તો તૂટી જશે કરોડો ફેન્સનું દિલ! એલિમિનેટર રમ્યા વિના જ બહાર થઈ જશે RCB, જાણો કેમ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
OnePlus: ગૂડ ન્યૂઝ!  10 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે વનપ્લસનો આ 5G ફોન, ધાંસુ ફિચર્સ કરી દેશે હેરાન
OnePlus: ગૂડ ન્યૂઝ! 10 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે વનપ્લસનો આ 5G ફોન, ધાંસુ ફિચર્સ કરી દેશે હેરાન
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Embed widget