શોધખોળ કરો

AAP Gujarat: ચૂંટણી પહેલા આપમાં ડખો, ગુજરાતના બે નેતાને પાર્ટીમાંથી કરાયા સસ્પેન્ડ, જાણો કારણ

ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતાના પક્ષને લગતા કામોને વધુ સરળ બનાવવા માટે કમર કરી રહ્યાં છે.

Bharuch AAP News: ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતાના પક્ષને લગતા કામોને વધુ સરળ બનાવવા માટે કમર કરી રહ્યાં છે. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ પક્ષને મજબૂત બનાવવા પર કામ શરૂ કરી દીધુ છે, અને સાથે સાથે પક્ષ વિરોધી ગતિવિધિઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે, આ અંતર્ગત આજે ભરૂચમાંથી બે મોટા નેતાોને પક્ષમાથી સસ્પેન્ડ કરવાના સમાચાર સામે આવ્યા છે.

AAP Gujarat: ચૂંટણી પહેલા આપમાં ડખો, ગુજરાતના બે નેતાને પાર્ટીમાંથી કરાયા સસ્પેન્ડ, જાણો કારણ

મળતી માહિતી પ્રમાણે, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાને મજબૂત કરવા માટે કામ શરૂ કરી દીધુ છે. હાલમાં જ ભરુચમાંથી આમ આદમી પાર્ટીના નેતા સાદિક લવલી અને ઝહીરૂદ્દીન શેખને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યુ છે કે, સાદીક લવલી અને ઝહીરૂદ્દીન શેખને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કરવામા આવ્યા છે. સાદિક લવલી પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 

રાજસ્થાનમાં AAPએ જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી

Rajasthan AAP Candidate List: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગુરુવારે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં કુલ 23 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા આજે રાજસ્થાન કોંગ્રેસે તેની ત્રીજી યાદી બહાર પાડી હતી. કોંગ્રેસની ત્રીજી યાદીમાં કુલ 19 ઉમેદવારોના નામ છે. AAP અને કોંગ્રેસ બંને ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે. રાજસ્થાનમાં 23 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી, જેને બદલીને 25 નવેમ્બર કરવામાં આવી હતી. કારણ કે 23 નવેમ્બરે મોટી સંખ્યામાં લગ્નો થવાના કારણે ચૂંટણીની તારીખ બદલવામાં આવી હતી. ઘણી સંસ્થાઓએ આ અંગેની માંગણી કરી હતી.

નોંધનીય છે કે દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ રાજસ્થાનમાં પાર્ટીની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કોંગ્રેસે ગુરુવારે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે તેની ત્રીજી યાદી જાહેર કરી જેમાં 19 ઉમેદવારોને સ્થાન મળ્યું હતું. આ લિસ્ટની ખાસ વાત એ છે કે રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટના ઘણા સમર્થકોને તેમાં સ્થાન આપવામાં આવ્યું છે. ધારાસભ્યો હરીશ મીણા, રાકેશ પારીક, ગજરાજ ખટાણાને તક આપવામાં આવી છે.

પાર્ટીએ આ યાદીમાં બે મહિલા ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ધોલપુરથી ભાજપના ધારાસભ્ય રહેલા સૌથી લોકપ્રિય ચહેરા સોભા રાની કુશવાહાને ટિકિટ આપી છે, દરમિયાન બગરુથી ધારાસભ્ય ગંગા દેવીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ યાદીમાં મોટાભાગના નામો ગત વખતે પણ ચૂંટણી લડ્યા છે. કોંગ્રેસે અત્યાર સુધી 95 નામ જાહેર કર્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટને શું કરાઈ જાણ?Vav By Poll Result 2024 : વાવમાં કોણ જીતશે?  સટ્ટોડિયાએ કોના પર લગાવ્યો દાવ?Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલોValsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Embed widget