શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનનું નવુ માળખુ જાહેર, જાણો કોને મહામંત્રી, કોને ઉપપ્રમુખ બનાવાયા ?
ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા મહાનગરના આંતરિક સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનાં 6 જિલ્લાના મહાનગરની આંતરિક બોડી જાહેર કરાઈ છે.
ભરૂચ: ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા મહાનગરના આંતરિક સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનાં 6 જિલ્લાના મહાનગરની આંતરિક બોડી જાહેર કરાઈ છે. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનનું નવુ માળખુ જાહેર કરવામાં આવ્યું છે.
નવનિયુક્ત 21 લોકોની નિમણૂક કરાઈ છે. ભરૂચ શહેરના પ્રમુખ તરીકે મારુતિસિંહ અટોદરાયાની, જંબુસર તાલુકા ઉપપ્રમુખ તરીકે પ્રતાપસિંહ પરમારની અને નોટીફાઈડ ઝોન અંકલેશ્વરના ઉપપ્રમુખ તરીકે અશોકા ઝાની વરણી કરવામાં આવી છે. яндекс
ઉલ્લેખનીય છે કે આ પહેલા ભાજપ દ્રારા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી. આવતી કાલ સુધીમાં બાકીના જિલ્લા અને મહાનગરોની આંતરિક ટીમ પણ ભાજપ જાહેર કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion