શોધખોળ કરો

Gujarat By Election: ભાજપે વાવ બેઠક પરથી ગેનીબેન સામે 2019માં હારેલા સ્વરુપજી ઠાકોરને ટિકિટ આપી

ગુજરાતમાં વાવ બેઠકથી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ  ઉમેદવાર જાહેર કર્યા છે.  વાવ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારોનું સસ્પેન્સ ખતમ થયું હતુ.

Gujarat By Election:  ગુજરાતમાં વાવ બેઠકથી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ  ઉમેદવાર જાહેર કર્યા છે.  વાવ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારોનું સસ્પેન્સ ખતમ થયું છે.  ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે.  

વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat By Election: ભાજપે વાવ બેઠક પરથી ગેનીબેન સામે 2019માં હારેલા સ્વરુપજી ઠાકરને ટિકિટ આપી

Vav Bypoll: વાવ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી આ ઉમેદવાર લડશે ચૂંટણી , ચોંકાવનારુ નામ આવ્યું સામે

આગામી સપ્તાહમાં લોન્ચ થશે M4 MacBook Pro  અને New iMac, Appleએ આપ્યા સંકેત

Ahmedabad: અમદાવાદમાંથી ઝડપાયા 50 બાંગ્લાદેશી નાગરિકો, અન્ય 200 જેટલા શંકાસ્પદોની કરાઇ પૂછપરછ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad:ક્રાઈમ બ્રાન્ચે 50 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપ્યા, 200 શંકાસ્પદોની કરાઈ પૂછપરછMaharatsra Politics: બાબા સિદ્દીકીનો દીકરો જોડાયો NCPમાં, જાણો ક્યાંથી લડશે ચૂંટણી?Gujarat Weather Updates :દિવાળીમાં પડશે ઉનાળા જેવી ગરમી!, જાણો આગાહી| Abp AsmitaDANA Cyclone | વાવાઝોડાએ મચાવી ત્રણ રાજ્યોમાં તબાહી, 110 કિમીની ઝડપે ફુંકાયો પવન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat By Election: ભાજપે વાવ બેઠક પરથી ગેનીબેન સામે 2019માં હારેલા સ્વરુપજી ઠાકરને ટિકિટ આપી
Gujarat By Election: ભાજપે વાવ બેઠક પરથી ગેનીબેન સામે 2019માં હારેલા સ્વરુપજી ઠાકરને ટિકિટ આપી
Vav Bypoll: વાવ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી આ ઉમેદવાર લડશે ચૂંટણી , ચોંકાવનારુ નામ આવ્યું સામે
Vav Bypoll: વાવ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી આ ઉમેદવાર લડશે ચૂંટણી , ચોંકાવનારુ નામ આવ્યું સામે
આગામી સપ્તાહમાં લોન્ચ થશે M4 MacBook Pro  અને New iMac, Appleએ આપ્યા સંકેત
આગામી સપ્તાહમાં લોન્ચ થશે M4 MacBook Pro અને New iMac, Appleએ આપ્યા સંકેત
Ahmedabad: અમદાવાદમાંથી ઝડપાયા 50 બાંગ્લાદેશી નાગરિકો, અન્ય 200 જેટલા શંકાસ્પદોની કરાઇ પૂછપરછ
Ahmedabad: અમદાવાદમાંથી ઝડપાયા 50 બાંગ્લાદેશી નાગરિકો, અન્ય 200 જેટલા શંકાસ્પદોની કરાઇ પૂછપરછ
Dhanteras અને Diwali પર જરૂર કરો આ ચીજોનું દાન, માતા લક્ષ્મી થશે પ્રસન્ન

US Presidential Election: અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, એડવાન્સ વોટિંગમાં 2.8 કરોડ લોકોએ આપ્યો મત

Cyclone Dana Live Updates: દાના ચક્રવાતની ગતિમાં આવ્યો ઘટાડો, કોલકાતા અને ભુવનેશ્વર એરપોર્ટ પરથી હવાઈ સેવા શરૂ

Diwali 2024: દિવાળીના બરાબર 15 દિવસ બાદ શનિની સીધી ચાલ આ રાશિના જાતકોને કરશે માલામાલ

Embed widget