શોધખોળ કરો

Gujarat Weather Updates :દિવાળીમાં પડશે ઉનાળા જેવી ગરમી!, જાણો આગાહી| Abp Asmita

ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદ નોંધાયો નથી. ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લીધી છે. ત્યારે હવે ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત થઈ છે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડી આગળ વધી રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવે હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ શક્યતાઓ સેવી નથી.

હવામાન વિભાગે જાહેર કરેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુરુવારે રાજ્યમાં 21.5 ડિગ્રીથી લઈને 27.6 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. 21.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગરમાં રાજ્યનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખામાં રાજ્યનું સૌથી ઉંચુ 27.6 ડિગ્રી લઘુત્તમ નોંધાયું હતું.

ધીમે ધીમે શિયાળો આગળ વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો પારો ધીમે ધીમે નીચે જશે. થોડા દિવસોમાં શિયાળાની ઠંડી ચાલું થશે. જોકે, અત્યારે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે દિવસ દરમિયાન ગરમી અનુભવાય છે.

Gujarat Weather Updates | દિવાળીમાં પડશે ઉનાળા જેવી ગરમી!, જાણો આગાહી| Abp Asmita

ગુજરાત વિડિઓઝ

Gujarat Weather Updates :દિવાળીમાં પડશે ઉનાળા જેવી ગરમી!, જાણો આગાહી| Abp Asmita
Gujarat Weather Updates :દિવાળીમાં પડશે ઉનાળા જેવી ગરમી!, જાણો આગાહી| Abp Asmita

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Vav Bypoll: વાવ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી આ ઉમેદવાર લડશે ચૂંટણી , ચોંકાવનારુ નામ આવ્યું સામે

Cyclone Dana Live Updates: દાના ચક્રવાતની ગતિમાં આવ્યો ઘટાડો, કોલકાતા અને ભુવનેશ્વર એરપોર્ટ પરથી હવાઈ સેવા શરૂ

Dhanteras અને Diwali પર જરૂર કરો આ ચીજોનું દાન, માતા લક્ષ્મી થશે પ્રસન્ન

US Presidential Election: અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, એડવાન્સ વોટિંગમાં 2.8 કરોડ લોકોએ આપ્યો મત

ABP Premium
Advertisement

વિડિઓઝ

Gujarat Weather Updates :દિવાળીમાં પડશે ઉનાળા જેવી ગરમી!, જાણો આગાહી| Abp AsmitaDANA Cyclone | વાવાઝોડાએ મચાવી ત્રણ રાજ્યોમાં તબાહી, 110 કિમીની ઝડપે ફુંકાયો પવનJustine trudo News | જસ્ટિન ટ્રડોની પીએમ પદની ખુરશી જોખમાઈ, સાંસદોએ આપી ખુલ્લી ચેતવણીVav Bypoll Election:Congress: કોંગ્રેસે આપી ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ | Gulabsinh Rajput

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vav Bypoll: વાવ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી આ ઉમેદવાર લડશે ચૂંટણી , ચોંકાવનારુ નામ આવ્યું સામે
Vav Bypoll: વાવ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી આ ઉમેદવાર લડશે ચૂંટણી , ચોંકાવનારુ નામ આવ્યું સામે
Cyclone Dana Live Updates: દાના ચક્રવાતની ગતિમાં આવ્યો ઘટાડો, કોલકાતા અને ભુવનેશ્વર એરપોર્ટ પરથી હવાઈ સેવા શરૂ
Cyclone Dana Live Updates: દાના ચક્રવાતની ગતિમાં આવ્યો ઘટાડો, કોલકાતા અને ભુવનેશ્વર એરપોર્ટ પરથી હવાઈ સેવા શરૂ
Dhanteras અને Diwali પર જરૂર કરો આ ચીજોનું દાન, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
Dhanteras અને Diwali પર જરૂર કરો આ ચીજોનું દાન, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
US Presidential Election: અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, એડવાન્સ વોટિંગમાં 2.8 કરોડ લોકોએ આપ્યો મત
US Presidential Election: અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, એડવાન્સ વોટિંગમાં 2.8 કરોડ લોકોએ આપ્યો મત
Diwali 2024: દિવાળીના બરાબર 15 દિવસ બાદ શનિની સીધી ચાલ આ રાશિના જાતકોને કરશે માલામાલ

મુકેશ અંબાણી અને Nvidiaના જેન્સેન હુઆંગ સાથે મળીને ભારતમાં બનાવશે AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બદલાઈ જશે બિઝનેસની તસવીર

Maharashtra: મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ઝટકો,બાબા સિદ્દીકીના પુત્ર જીશાને હાથનો સાથ છોડ્યો,જાણો કઈ પાર્ટી જોઈન કરી

Anmol Bishnoi:  લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ, NIAએ જાહેર કર્યું 10 લાખનું ઈનામ

Embed widget