શોધખોળ કરો

સૌરાષ્ટ્રની ત્રણેય બેઠક પર ભગવો લહેરાયો, નેતા વિપક્ષ પરેશ ધાનાણી પોતાનો ગઢ પણ જાળવી ન શક્યા

ધારી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢની ધારી બેઠક પણ કૉંગ્રેસ જાળવી ના શકી.

સૌરાષ્ટ્રની ગઢડા, ધારી અને મોરબી ત્રણેય બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. મોરબી વિધાનસભા બેઠક પર કૉંગ્રેસને જીતનો સંપૂર્ણ વિશ્વાસ હતો. પણ તે હકીકતમાં ન પરિણમ્યો. પરંતું મોરબી બેઠક પર સૌથી ઓછી 4689 મતની સરસાઈથી કમળ ખિલ્યું. ધારી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢની ધારી બેઠક પણ કૉંગ્રેસ જાળવી ના શકી. પોતાના ગઢમાં પડેલા ગાબડાને પુરવાની ધાનાણી પાસે તક હતી પણ તેમાં તઓ નિષ્ફળ રહ્યા. કૉંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા પર ભાજપના જે.વી. કાકડિયા ભારે પડ્યા. અહીં કાકડિયાની 17 હજાર 209 મતે જીત થઈ છે. જ્યારે ગઢડા વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીં વર્ષ 2017માં ગુમાવેલો પોતાના ગઢ પર ફરી કબ્જો મેળવી લીધો છે. ભાજપના ઉમેદવાર અને પૂર્વમંત્રી આત્મારામ પરમાર અહીંથી 22280 મતે વિજયી બન્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Embed widget