શોધખોળ કરો

છોટાઉદેપુરઃ કવાંટમાં સાંબેલાધાર વરસાદ, જાણો છ કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો

છોટાઉદેપુરમાં રાતના 12 થી સવારના 6 કલાક સુધીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો.જેના કારણે આ વિસ્તારમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

છોટાઉદેપુરઃ રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, ખેડા અને વડોદરા હવામાન વિભાગે રેડ અલર્ટ આપ્યું છે. ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમની અસરથી ગુજરાતમાં પડશે. બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 17 ટુકડીઓ ફાળવવામાં આવી છે. તથા એક ટુકડી ગાંધીનગર સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની  સૂચના આપવામાં આવી છે. છોટાઉદેપુરઃ કવાંટમાં સાંબેલાધાર વરસાદ, જાણો છ કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો આ દરમિયાન છોટાઉદેપુરમાં રાતના 12 થી સવારના 6 કલાક સુધીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો.જેના કારણે આ વિસ્તારમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણી જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા હતા. મામલતદાર કચેરી બહાર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે. છોટાઉદેપુરઃ કવાંટમાં સાંબેલાધાર વરસાદ, જાણો છ કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો જ્યારે કવાંટ મામલતદાર કચેરી બહાર વીજ વિભાગની ડીપી પડી હતી. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુરઃ કવાંટમાં સાંબેલાધાર વરસાદ, જાણો છ કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો કવાંટમાં સાંબેલાધાર વરસાદને લઈ હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. હેરણ નદીમાં પાણીની આવક થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી. રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી, આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ, જાણો વિગત 370થી પાકિસ્તાન આઘાતમાં, ભારત સાથે વેપાર બાદ એરસ્પેસ કરી બંધ, એરલાઇન્સે બદલ્યા રૂટ આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વન ડે, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

Embed widget