શોધખોળ કરો
Advertisement
એક જ દિવસમાં ગુજરાતના કયા જિલ્લામાં 10 પોઝિટિવ કેસ નોંધાયા, લોકોમાં જોવા મળ્યો ફફડાટ? જાણો
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં આજે 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ જોવા મળ્યો
અમરેલી: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં આજે 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં 10 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી. નોંધનીય છે કે, જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 70 પર પહોંચી છે.
અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં 10 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. એક સાથે 10 પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 70 પર પહોંચી ગઈ છે.
Amreli 28/06/2020, today 10 patients tested positive for COVID19
— Collector & DM Amreli (@CollectorAmr) June 28, 2020
Total positive - 70
Active Case - 35
Total death - 05
Total Discharged - 30
નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં હાલ 35 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 30 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 5 વ્યક્તિઓનાં કોરોનાથી મોત નિપજ્યાં છે.
અમરેલી જિલ્લામાં એક સાથે 10 પોઝિટિવ કેસ નોંધાયા તેની માહિત જિલ્લા કલેક્ટર ટ્વિટ કરીને માહિતી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion