શોધખોળ કરો
Advertisement
Corona Update: ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા છે પોઝિટિવ કેસ? આ રહી નવી યાદી
સમગ્ર ગુજરાતમાં જે 1851 કેસ છે તેમાંથી 14 ક્રિટિકલ છે જ્યારે 1662 સ્ટેબલ છે. જ્યારે 106 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે. દિવસે ને દિવસે ગુજરાતમાં કોરાનાના કેસમાં સતત વધારે થતો જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં જે 1851 કેસ છે તેમાંથી 14 ક્રિટિકલ છે જ્યારે 1662 સ્ટેબલ છે. જ્યારે 106 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 67એ પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 32204 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 1851 પોઝિટિવ આવ્યા છે જ્યારે 29353 નેગેટિવ આવ્યા છે.
ગુજરાતના 8 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી તેમાં દક્ષિણ ગુજરાતમાંથી વલસાડ, તાપી, નવસારી, ડાંગ અને સૌરાષ્ટ્રમાંથી સુરેન્દ્રનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, અમરેલીનો સમાવેશ થાય છે. આ 8 જિલ્લાઓમાં હજુ સુધી કોવિડ-19ના કુલ 1731ના ટેસ્ટ કરાયા હતા જોકે આ તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં જેના કારણે તંત્રએ હાશકારો લીધો હતો.
ક્રમ | જીલ્લો | કેસ | મૃત્યુ | ડિસ્ચાર્જ |
૧ | અમદાવાદ | ૧૧૯૨ | ૩૪ | ૨૯ |
૨ | વડોદરા | ૧૮૧ | ૭ | ૮ |
૩ | સુરત | ૨૪૪ | ૧૦ | ૧૧ |
૪ | રાજકોટ | ૩૮ | ૦ | ૯ |
૫ | ભાવનગર | ૩૨ | ૪ | ૧૬ |
૬ | આણાંદ | ૨૮ | ૨ | ૩ |
૭ | ભરૂચ | ૨૩ | ૧ | ૨ |
૮ | ગાાંધીનગર | ૧૭ | ૨ | ૧૦ |
૯ | પાટણ | ૧૫ | ૧ | ૧૧ |
૧૦ | પાંચમહાલ | ૧૧ | ૨ | ૦ |
૧૧ | બનાસકાાંઠા | ૧૦ | ૦ | ૧ |
૧૨ | નમમદા | ૧૨ | ૦ | ૦ |
૧૩ | છોટા ઉદેપુર | ૭ | ૦ | ૧ |
૧૪ | કચ્છ | ૬ | ૧ | ૦ |
૧૫ | મહેસાણા | ૬ | ૦ | ૦ |
૧૬ | બોટાદ | ૫ | ૧ | ૦ |
૧૭ | પોરબાંદર | ૩ | ૦ | ૩ |
૧૮ | દાહોદ | ૩ | ૦ | ૦ |
૧૯ | ગીર-સોમનાથ | ૨ | ૦ | ૧ |
૨૦ | ખેડા | ૨ | ૦ | ૦ |
૨૧ | જામનગર | ૧ | ૧ | ૦ |
૨૨ | મોરબી | ૧ | ૦ | ૦ |
૨૩ | સાબરકાાંઠા | ૨ | ૦ | ૧ |
૨૪ | અરવલ્લી | ૭ | ૧ | ૦ |
૨૫ | મહીસાગર | ૩ | ૦ | ૦ |
કુલ | 1851 | 67 | 106 |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion