શોધખોળ કરો

Covid-19:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 380 નવા કેસ, 28નાં મોત, કુલ સંક્રમિત દર્દી 6625

ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 6625 પર પહોંચી છે અને મૃત્યુઆંક 396 પર પહોંચ્યો છે.

ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 380 કેસ નોંધાયા છે જ્યારે વધુ 28 દર્દીઓના મોત થયા છે અને 119 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 6625 પર પહોંચી છે અને મૃત્યુઆંક 396 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી. આજે નોંધાયેલા કુલ કોરોના કેસ પૈકી માત્ર અમદાવાદમાં 291 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે વડોદરા 16, સુરત 31, ભાવનગ- 6, આણંદ-1, ગાંધીનગર-4, પંચમહાલ 2, બનાસકાંઠા 15, બોટાદ 7, દાહોદ-2, ખેડા-1, જામનગર-1, સાબરકાંઠા-1, મહિસાગરમાં 2 કેસ સામે આવ્યા છે. Covid-19:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 380 નવા કેસ, 28નાં મોત, કુલ સંક્રમિત દર્દી 6625 સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 28 લોકોનાં મોત થયા છે. જેમાંથી 15નાં મોત પ્રાથમિક રીતે કોવિડ19નાં કારણે જ્યારે 13નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 28 મોતમાંથી અમદાવાદમાં 25, ગાંધીનગર 1, સાબરકાંઠા- 1 અને વડોદરામાં 1 મોત સાથે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 296 પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 6625 કોરોના કેસમાંથી 26 દર્દી વેન્ટિલેટર પર છે અને 4703 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1500 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 95191 ટેસ્ટ થયા જેમાંથી 6625 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. Covid-19:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 380 નવા કેસ, 28નાં મોત, કુલ સંક્રમિત દર્દી 6625
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી

Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું

Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ

Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો

ABP Premium

વિડિઓઝ

Mumbai Chembur Fire | આગ તાંડવમાં બે બાળકો સહિત સાત લોકોના મોત, પતરા તોડી લાશો કઢાઈ બહારCabinet Meeting Today | રવિવારે કેબિનેટ બેઠકનો શું છે સસ્પેન્સ, જાણો કેવી છે શક્યતાઓ? | Abp AsmitaGujarat Rain Forecast | આગામી સાત દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી| Abp AsmitaJain Muni Viral Video Controversy | જૈન મુનીનો બફાટ, સંતોમાં ભારે આક્રોશ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો
Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો
Mumbai Fire Accident: મુંબઇમાં ભયંકર દુર્ઘટનામાં  પાંચ લોકોના મોત, જીવતા આગમાં ભૂંજાયા

Israel News: ગાઝામાં મસ્જિદ પર ઇઝરાયેલી આર્મીની એર સ્ટ્રાઇક, 18 લોકોના મોત, IDFનો દાવો - ગાઝાની મસ્જિદો 'હમાસ બેઝ'

Cricket: શું આજે તૂટશે સૌથી ઝડપી બોલ ફેંકવાનો શોએબ અખ્તરનો રેકોર્ડ? આ ભારતીય  ડેબ્યૂ મેચમાં રચી શકે છે ઈતિહાસ

Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો

Embed widget