શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Dam Overflow: નર્મદા ડેમમાં જળના વધામણાં, સિઝનમાં પહેલીવાર સૂપૂર્ણ ભરાયો, જળસ્તર 138 મીટરથી ઉપર, તસવીરો...

ગુજરાતના નાગરિકો અને ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ અત્યારે સંપૂર્ણ ભરાઇ ગયો છે

(તસવીર- એબીપી લાઇવ)

1/7
Narmada River Dam News: ગુજરાતમાં ફરી એકવાર વરસાદે શાનદાર એન્ટ્રી મારી છે. રાજ્યમાં ઠેર ઠેર વરસાદી વરસી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની નવી આવક શરૂ થઇ છે. જેના કારણે નર્મદા ડેમ આજે સંપૂર્ણ ભરાઇ ગયો છે.

2/7
રાજ્યમાં અત્યારે મધ્યથી લઇને દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રમાં તાબડતોડ મેઘરાજાની બેટિંગ થઇ રહી છે. જેના કારણે ફરી એકવાર નર્મદા ડેમની જળસપાટી વધી છે અને ગઇકાલે માત્ર તે મહત્તમ સપાટીથી માત્ર 7 સેમી જ દુર છે, જે આજે વટાવી ચૂકી છે.

3/7
માહિતી પ્રમાણે, ગુજરાતના નાગરિકો અને ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ અત્યારે સંપૂર્ણ ભરાઇ ગયો છે. હાલમાં સરદાર સરોવર ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ 51 હજાર 777 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, જ્યારે ડેમમાંથી હાલ 50 હજાર 847 ક્યૂસેક પાણીની જાવક છે.

4/7
ડેમનો એક દરવાજો 1 મીટર ખોલી પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, આજે બપોરે 12.39 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાના નીરના વધામણા કરશે, આ વધામણા બાદ ડેમના 12થી વધુ દરવાજા ખોલવામાં આવશે. ડેમનું જળસ્તર સતત વધતાં આજુબાજુના નર્મદા, ભરૂચ, વડોદરાના 42 ગામોને એલર્ટ કરાયા છે.

5/7
રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. સાવર્ત્રિક વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગની નદીઓ અને સરોવરા છલકાઇ ગયા છે. સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam)માં પાણીની આવક વધી રહી છે.  નર્મદા નદી બે કાંઠે વહેતી થતા કાંઠા વિસ્તારના ગામને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.

6/7
રાજ્યમાં આ સિઝનમાં જોરદાર વરસાદ ખાબક્યો છે. આંકડા પ્રમાણે, આ વખતે રાજ્યમાં સિઝનનો 137 ટકા વરસાદ ખાબક્યો છે, આમાં કચ્છમાં સિઝનનો 185 ટકા વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સિઝનનો 114 ટકા વરસાદ પડ્યો છે, મધ્ય ગુજરાતમાં સિઝનનો 133 ટકા વરસાદ થયો છે, સૌરાષ્ટ્રમાં સિઝનનો 147 ટકા વરસાદ વરસ્યો છે, અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 141 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

7/7
ધોધમાર વરસાદને લીધે રાજ્યના 207માંથી પૈકી 122 જળાશયો ઓવરફ્લો થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 100  જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. તો મધ્ય ગુજરાતના 10 દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ જળાશયો છલોછલ  થયા છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 179 ડેમ હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે.  90 ટકાથી વધુ ભરાયેલા 158 ડેમ હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 13 ડેમ એલર્ટ, જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર છે

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી

ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ

શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો

લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ

IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી

Embed widget