શોધખોળ કરો

Narmada Dam Photos: નર્મદા ડેમની જળસપાટી ફરી વધી, 138 મીટર લેવલ પહોંચતા 3 ગેટ દોઢ મીટર ખોલાયા, નદી બે કાંઠે

વડોદરા અને વિસાવદરમાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આ બધાની વચ્ચે નર્મદા ડેમની જળસપાટીને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે

(તસવીર- એબીપી લાઇવ)

1/7
Narmada River Dam News: રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે, વરસાદે છેલ્લા ચાર દિવસથી જોર પકડ્યુ છે, મધ્યથી લઇને દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રમાં તાબડતોડ બેટિંગ થઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં 90થી વધુ તાલુકાઓમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે.

2/7
વડોદરા અને વિસાવદરમાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આ બધાની વચ્ચે નર્મદા ડેમની જળસપાટીને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે. ફરી એકવાર નર્મદા ડેમની જળસપાટી વધી રહી છે. હાલમાં મહત્તમ સપાટીથી માત્ર 7 સેમી જ દુર છે.

3/7
તાજા અપડેટ પ્રમાણે, સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 7 સેમી દૂર છે. નર્મદા ડેમની જળસપાટી 138.61 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમની જળસપાટીમાં છેલ્લા 24 કલાકમાં 2 સેમીનો વધારો થયો છે.

4/7
ઉપરવાસમાંથી હાલ 81 હજાર 260 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ રહી છે. નર્મદા નદીમાં 80 હજાર ક્યૂસેક પાણીની આવક નોંધાતા ડેમના ત્રણ દરવાજા 1.30 મીટર ખોલીને નર્મદા નદીમાં પાણી છોડાઇ રહ્યું છે.

5/7
ખાસ વાત છે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી આવકમાં સતત વધારો થતાં આજુબાજુના એટલે કે નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 કાંઠા વિસ્તારના ગામને એલર્ટ કરાયા છે.

6/7
ધોધમાર વરસાદને લીધે રાજ્યના 207માંથી પૈકી 122 જળાશયો ઓવરફ્લો થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 100  જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. તો મધ્ય ગુજરાતના 10 દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ જળાશયો છલોછલ  થયા છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 179 ડેમ હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે.  90 ટકાથી વધુ ભરાયેલા 158 ડેમ હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 13 ડેમ એલર્ટ, જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર છે

7/7
રાજ્યમાં આ સિઝનમાં જોરદાર વરસાદ ખાબક્યો છે. આંકડા પ્રમાણે, આ વખતે રાજ્યમાં સિઝનનો 137 ટકા વરસાદ ખાબક્યો છે, આમાં કચ્છમાં સિઝનનો 185 ટકા વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સિઝનનો 114 ટકા વરસાદ પડ્યો છે, મધ્ય ગુજરાતમાં સિઝનનો 133 ટકા વરસાદ થયો છે, સૌરાષ્ટ્રમાં સિઝનનો 147 ટકા વરસાદ વરસ્યો છે, અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 141 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ

Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ

‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડMansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ

2 રૂપિયા વાળા શેરની કિંમત થઇ ગઇ 1400 ને પાર, 5 વર્ષમાં આપ્યું 63 હજાર ટકાથી વધુ રિટર્ન

Embed widget