શોધખોળ કરો

Coronavirus: રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 10 હજારને પાર, મૃત્યુઆંક 625 પર પહોંચ્યો

રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 625 લોકોનાં મોત થયા છે. જ્યારે 4308 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ નવા 348 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 19 દર્દીઓનાં મોત થયા છે અને 273 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 10989 પર પહોંચી છે અને 625 લોકોનાં મોત થયા છે. પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રાલાય અનુસાર છેલ્લા અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં 33500 સુપરસ્પ્રેડર્સની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જે પૈકી 6587 વ્યકિતના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 709 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.  જેની ગણતરી સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 10989  થાય છે. અમદાવાદમાં 264, વડોદરા 19, સુરતમાં 34, રાજકોટ 1, ભાવનર- 4, ગાંધીનગર-6, પાટણ 3, પંચમહાલ-1, મહેસાણા-2, દાહોદ-2, ખેડા-6, જુનાગઢમાં 1, સાબરકાંઠા- 3 અને વલસાડમાં બે નવા સામે આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 19 લોકોનાં મોત થયા છે. જેમાંથી 9નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 10નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. અમદાવાદમાં 14 ,સુરતમાં 2, ભાવનગર, ગાંધીનગર અને બનાસકાંઠામાં એક-એકનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 10989 કોરોના કેસમાંથી 46 દર્દી વેન્ટિલેટર પર છે અને 6010 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 4308 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 138407 ટેસ્ટ થયા જેમાંથી 10989  કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. Coronavirus: રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 10 હજારને પાર, મૃત્યુઆંક  625 પર પહોંચ્યો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી

Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું

Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ

યુદ્ધના ભણકારા: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની ભારત અને દુનિયા પર શું થશે અસર?
યુદ્ધના ભણકારા: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની ભારત અને દુનિયા પર શું થશે અસર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલPune Gang Rape Case | પૂણેમાં સુરતની યુવતી પર સામૂહિક દુષ્કર્મના આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂરDakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચારMumbai Chembur Fire | આગ તાંડવમાં બે બાળકો સહિત સાત લોકોના મોત, પતરા તોડી લાશો કઢાઈ બહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
યુદ્ધના ભણકારા: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની ભારત અને દુનિયા પર શું થશે અસર?
યુદ્ધના ભણકારા: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની ભારત અને દુનિયા પર શું થશે અસર?
Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો

Mumbai Fire Accident: મુંબઇમાં ભયંકર દુર્ઘટનામાં  પાંચ લોકોના મોત, જીવતા આગમાં ભૂંજાયા

Israel News: ગાઝામાં મસ્જિદ પર ઇઝરાયેલી આર્મીની એર સ્ટ્રાઇક, 18 લોકોના મોત, IDFનો દાવો - ગાઝાની મસ્જિદો 'હમાસ બેઝ'

Cricket: શું આજે તૂટશે સૌથી ઝડપી બોલ ફેંકવાનો શોએબ અખ્તરનો રેકોર્ડ? આ ભારતીય  ડેબ્યૂ મેચમાં રચી શકે છે ઈતિહાસ

Embed widget