શોધખોળ કરો

C.R. પાટીલે ભાજપના ક્યા બે ધારાસભ્યોને શાંતિના પ્રતિક ભગવાન બુધ્ધની પ્રતિમા આપવા કરી ટકોર, જાણો વિગત

સી.આર.પાટીલે ભગવાન બુધ્ધની પ્રતિમા સ્વીકારતી વખતે હસતાં હસતાં ટકોર કરી હતી કે, ભાજપના ધારાસભ્યો કેતન ઈનામદાર અને મધુભાઈ શ્રીવાસ્તવને ભગવાન બુધ્ધની પ્રતિમા આપવા જેવી છે

વડોદરાઃ ગુજરાત ભાજપ દ્વારા હાલમાં દિવાળી પછી નવા વરસનાં સ્નેહ મિલન સંમેલન યોજાઈ રહ્યાં છે. વડોદરાના સયાજીપુરા એપીએમસીમાં યોજાયેલા વડોદરા જિલ્લા ભાજપના સ્નેહ મિલનમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. આ સંમેલનમાં વડોદરા જિલ્લા પંચાયત ભાજપના પ્રમુખ અશોક પટેલે સી. આર. પાટીલનું ભગવાન બુધ્ધની પ્રતિમા આપી સન્માન કર્યું હતું.

સી.આર.પાટીલે ભગવાન બુધ્ધની પ્રતિમા સ્વીકારતી વખતે હસતાં હસતાં ટકોર કરી હતી કે, ભાજપના ધારાસભ્યો કેતન ઈનામદાર અને મધુભાઈ શ્રીવાસ્તવને ભગવાન બુધ્ધની પ્રતિમા આપવા જેવી છે. આપણે આ બંને ધારાસભ્યને એક એક પ્રતિમા આપી દઈએ. કેતન ઈનામદાર અને મધુ શ્રીવાસ્તવ સતત વિવાદો ઉભા કર્યા કરે છે તેથી તેમને શાંતિની જરૂર છે એવું આડકતરી રીતે પાટિલે કહ્યું હતું.

સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં નવી સરકાર આવી અને નવા મંત્રીઓ આવ્યા તેના કારણે  આખા દેશમાં લોકોને આશ્ચર્ય થયું છે. તેના પ્રતિકૂળ પ્રત્યાઘાત પડશે એવી વાતો થતી હતી પણ ભાજપના  કાર્યકરોએ આ મોટા પરિવર્તનને બહુ સહજતાથી સ્વિકાર્યું છે. પાટીલે કહ્યું કે, ગુજરાતમાં નવા મંત્રીઓ આવ્યાં છે અને તેમને જૂના નેતાઓ માર્ગદર્શન આપી રહ્યાં છે તેથી બહુ સુમેળભર્યો માહોલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget