શોધખોળ કરો

Dwarka Rain: કલ્યાણપુર પાણી-પાણી, 45 ઇંચ વરસાદ બાદ આજે સીએમ પટેલ કરશે હવાઇ નિરીક્ષણ

Heavy Rain: સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, આમાં પણ સૌથી વધુ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે

Heavy Rain: સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, આમાં પણ સૌથી વધુ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, છેલ્લા બે દિવસથી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઇને સ્થિતિ ખુબ જ દયનીય બની છે. આજે સવારથી કલ્યાણપુર તાલુકામાં 11 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, અને અત્યાર સુધી આ આંકડો 45 ઇંચ ઉપર પહોંચ્યો છે. 

ગુજરાતમાં ચારેયકોર વરસાદી માહોલ જામેલો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં ખાબક્યો છે. ખાસ કરીને અહીંના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ અત્યાર સુધીનો વરસાદ ખાબક્યો છે, અહીં 45 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. જેને લઇને કલ્યાણપુર તાલુકો પાણી-પાણી થયો છે. કેટલાક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. 

કલ્યાણપુરમાં અત્યાર સુધીમાં 45 ઈંચ વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારો પૂરગ્રસ્ત બન્યા છે, જેનું આજે હવાઇ નિરીક્ષણ કરવામાં આવશે, આજે બપોરે 3.45 કલાકે જામનગર એયરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચશે અને ત્યારબાદ જામનગર એયરપૉર્ટથી હેલિકોપ્ટર મારફતે નિરીક્ષણ કરશે. આ દરમિયાન દ્વારકા, કલ્યાણપુર તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત વરસાદ અને પૂરની સ્થિતિ અંગે કુરંગામાં મુખ્યમંત્રી અધિકારીઓ સાથે બેઠક પણ કરશે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે. 

હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ 
રાજ્યમાં હજુ પણ વરસાદ પડવાની આગાહી છે. આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સુરત, ભાવનગર, અમરેલી, નર્મદા, ગીર સોમનાથ, ભરૂચમાં અતિભારે વરસાદ થવાની શક્યતા હોય રેડ એલર્ટ જૂનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ જ્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહલ અને દાહોદમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Air Pollution: હવે જો ખેતરમાં પરાળ સળગાવી તો ભારે પડી જશે! ભારત સરકારે વધતા પ્રદૂષણને રોકવા લીધો મોટો નિર્ણય
Air Pollution: હવે જો ખેતરમાં પરાળ સળગાવી તો ભારે પડી જશે! ભારત સરકારે વધતા પ્રદૂષણને રોકવા લીધો મોટો નિર્ણય
Jammu Kashmir: કલમ 370 પર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળો,  ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી
Jammu Kashmir: કલમ 370 પર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળો, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી
Banaskantha: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ,  સી.આર.પાટીલ અને મુકુલ વાસનિક કરશે પ્રચાર
Banaskantha: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ, સી.આર.પાટીલ અને મુકુલ વાસનિક કરશે પ્રચાર
Donald Trump: અમેરિકામાં બીજી જીત સાથે ટ્રમ્પે તોડ઼્યો 131 વર્ષ જૂનો રેકોર્ડ, બંન્ને ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને હરાવ્યા
Donald Trump: અમેરિકામાં બીજી જીત સાથે ટ્રમ્પે તોડ઼્યો 131 વર્ષ જૂનો રેકોર્ડ, બંન્ને ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને હરાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sharemarket Updates: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, વિશ્વ બજારમાં ઊંચકાયા ડોલરના ભાવJamnagar Accident :કાર ચાલુ કર્યા બાદ અચાનક નીચે ઉતરતા પટકાયો ચાલક, જુઓ અકસ્માત વીડિયોમાંSurat Hit And Run: ટેમ્પોચાલકે રસ્તા પર ચાલતા વૃદ્ધને ફંગોળ્યા, જુઓ LIVE હીટ એન્ડ રનSurendranagar Murder Case: પ્રેમ પ્રકરણમાં વાડીમાં સુતા બાપ દીકરાની કરાઈ હત્યા, Crime News

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air Pollution: હવે જો ખેતરમાં પરાળ સળગાવી તો ભારે પડી જશે! ભારત સરકારે વધતા પ્રદૂષણને રોકવા લીધો મોટો નિર્ણય
Air Pollution: હવે જો ખેતરમાં પરાળ સળગાવી તો ભારે પડી જશે! ભારત સરકારે વધતા પ્રદૂષણને રોકવા લીધો મોટો નિર્ણય
Jammu Kashmir: કલમ 370 પર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળો,  ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી
Jammu Kashmir: કલમ 370 પર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળો, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી
Banaskantha: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ,  સી.આર.પાટીલ અને મુકુલ વાસનિક કરશે પ્રચાર
Banaskantha: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ, સી.આર.પાટીલ અને મુકુલ વાસનિક કરશે પ્રચાર
Donald Trump: અમેરિકામાં બીજી જીત સાથે ટ્રમ્પે તોડ઼્યો 131 વર્ષ જૂનો રેકોર્ડ, બંન્ને ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને હરાવ્યા
Donald Trump: અમેરિકામાં બીજી જીત સાથે ટ્રમ્પે તોડ઼્યો 131 વર્ષ જૂનો રેકોર્ડ, બંન્ને ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને હરાવ્યા
Kamala Harris: 'લોકતંત્ર અને સમાન ન્યાય માટેની લડાઇ છોડીશ નહીં', હાર બાદ કમલા હેરિસે સમર્થકોને કહ્યુ
Kamala Harris: 'લોકતંત્ર અને સમાન ન્યાય માટેની લડાઇ છોડીશ નહીં', હાર બાદ કમલા હેરિસે સમર્થકોને કહ્યુ
Gujarat: સુરતમાં સ્પા સેન્ટરમાં લાગી આગ, ગૂંગળામણના કારણે બે યુવતીઓના મોત
Gujarat: સુરતમાં સ્પા સેન્ટરમાં લાગી આગ, ગૂંગળામણના કારણે બે યુવતીઓના મોત
ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ટેસ્લાએ બનાવ્યો રેકોર્ડ, એલન મસ્કે ઝટકામાં કરી 20 હજાર કરોડ રૂપિયાની કમાણી
ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ટેસ્લાએ બનાવ્યો રેકોર્ડ, એલન મસ્કે ઝટકામાં કરી 20 હજાર કરોડની કમાણી
Best Geyser under 5000: ઠંડીથી બચવા માટે તરત જ ખરીદો આ સસ્તા ગીઝર, બાદમાં વધી શકે છે કિંમત
Best Geyser under 5000: ઠંડીથી બચવા માટે તરત જ ખરીદો આ સસ્તા ગીઝર, બાદમાં વધી શકે છે કિંમત
Embed widget