શોધખોળ કરો

Vadodara Rain: ધોધમાર વરસાદ બન્યો આફત, રસ્તા જ નહિ ઘરોમાં પણ ઘૂસ્યા પાણી, જાણો શું છે સ્થિતિ

વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસાદના કારણે નિઝામપુર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોની પરેશાની વધી છે.

Vadodara Rain: વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસાદના કારણે આજવા રોડ સહિતના રસ્તા પર પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાઇ જવાના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે.

સરદાર  શહેરને જોડતો  મુખ્ય માર્ગ છે, આ માર્ગ પર પાણી ભરાઇ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે.
અનેક વાહન ચાલકોને  ફરીને આજવા રોડ થી ખોડીયાર નગર વિસ્તારમાં પહોંચવું પડી રહ્યું છે. કોર્પોરેશનની પ્રિ મોનસુન ની કામગીરી અધુરી રહી ગઇ હોવાથી આ સ્થિતિ સર્જાઇ હોવાનું સામે આવ્યું છે.

વડોદરાના મકરપુર થી ધનિયાવી જવાના હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો છે. વડોદરાના નિઝામપુરા વિસ્તાર પણ પાણી પાણી છે. અહીં પેંશનપુર પટેલ ચોકમાં વરસાદી પાણી ભરાતા રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્વશ્યો સર્જાયા છે. વડોદરામાં રાત્રીથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. સારાભાઈ અને કામદાર સોસાયટીમાં પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. ઘરોમાં અને દુકાનમાં પાણી ઘુસી જતાં સામાનેને મોટું નુકસાન થયું છે.      

આગામી 3 કલાક દરમિયાન વરસાદની હવામાન વિભાગની આગાહી

આગામી 3 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાહોદ, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર,નર્મદા,બોટાદ,અમરેલી,ભાવનગર, કચ્છ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

આગામી 3 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં જેમ કે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, મોરબી અને દીવમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 192 તાલુકામાં ખાબક્યો વરસાદ 

છેલ્લા 24 કલાકમાં દ્વારકા તાલુકામાં સાડા નવ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં પોરબંદર તાલુકામાં સાડા છ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં કેશોદ તાલુકામાં સવા છ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ખંભાળીયામાં સવા પાંચ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં માણાવદર, માંગરોળમાં પાંચ પાંચ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં અબડાસામાં પાંચ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં જામકંડોરણામાં પોણા પાંચ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ધ્રોલમાં પોણા પાંચ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં જામજોધપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં કલ્યાણપુરમાં સવા ચાર ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં ચાર ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ધોલેરામાં ચાર ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ચાર ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં રાજકોટના ઉપલેટામાં પોણા ચાર ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં અમરેલી તાલુકામાં સવા ત્રણ ઈંચ વરસાદ 

કોટડાસાંગાણી, ભચાઉ, ધોરાજી, ખંભાતમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ 

ગોંડલ, માળીયાહાટીના, મેંદરડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ 

શિહોર, કોડીનાર, રાણાવાવમાં અઢી અઢી ઈંચ વરસાદ 

કુતિયાણા, હળવદ, જામનગરમાં અઢી અઢી ઈંચ વરસાદ 

લાઠી, વિસાવદર, વાપી, ભિલોડામાં બે બે ઈંચ વરસાદ 

વિસનગર, સતલાસણા તાલુકામાં બે ઈંચ વરસાદ 

તળાજા, રાજકોટ, ઉનામાં પોણા બે ઈંચ વરસાદ 

ગીર ગઢડા, હિંમતનગર, સમી, હારીજમાં પોણા બે ઈંચ વરસાદ 

કાલાવાડ, ખેડબ્રહ્મા, લખપતમાં પોણા બે ઈંચ વરસાદ 

સરસ્વતિ, વેરાવળ, જેતપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ 

ટંકારા, ભાણવડ, કપરાડા, વડીયામાં દોઢ દોઢ ઈંચ વરસાદ 

29 તાલુકામાં વરસ્યો એક ઈંચથી વધુ વરસાદ 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

Embed widget